Question
વાત કળાઈ જવી

Answer

અર્થ : વાત સમજાઈ જવી
વાક્યપ્રયોગ : પોતાની વાત કળાઈ ગઈ છે એ જાણીને રઘુ શરમિદો થઈ ગયો.

Need a full question paper?

Generate a complete, print-ready paper with questions like this in minutes — across 16+ boards, with answer keys.

Start Generating Free