વાયુમય પ્રક્રિયા $H_2 + Cl_2→ 2HCl$ માટે જો, $40$ મિલી હાઈડ્રોજન એ કલોરીન સાથે પ્રક્રિયા કરે છે. તો જરૂરી કલોરીનનું કદ અને બનતા $HCl$ નું કદ અનુક્રમે .....છે.
Easy
Download our app for free and get started
a ગેલ્યુસેકના નિયમ અનુસાર, $H_2 + Cl_2→ 2HCl$
$1$ મિલી $H_2$ એ $1$ મિલી $Cl_2$ સાથે પ્રક્રિયા કરે અને $2$ મિલી $HCl$ ઉદભવે છે.
$40$ મિલી $H_2$ એ $40$ મિલી $Cl_2$ સાથે પ્રક્રિયા કરે અને $80$ મિલી $HCl$ ઉદભવે છે.
Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*
$\mathrm{CaCO}_3$ અને $\mathrm{MgCO}_3$ ના મિશ્રણનું વજન $2.21 \mathrm{~g}$ છે. જેને ગરમ કરતાં $1.152$ ગ્રામ પદાર્થ બાકી રહે છે. તો મિશ્રણનું બંધારણ શોધો. $\left(\mathrm{CaCO}_3\right.$ અને $\mathrm{MgCO}_3$ ના અ-ભાર અનુક્રમે $100,$ $84 \mathrm{~g} / \mathrm{mol})$
વિકટર મેયરના ઉપકરણમાં $510$ મિલિગ્રામ પ્રવાહીનું બાષ્પીકરણ કરતા તે શુષ્ક હવામાંથી $67.2$ સેમી ઘન ($NTP$ એ) દૂર કરે છે તો તે પ્રવાહીનો અણુભાર કેટલો થાય ?
$100$ ગ્રામ પાણીમાં $1.7$ ગ્રામ સિલ્વર નાઈટ્રેટને દ્રાવ્ય કરવામાં આવે છે. બીજા $0.585$ ગ્રામ સોડિયમ ક્લોરાઈડ $100$ ગ્રામ પાણીમાં દ્રાવ્ય કરીને તેમાં ઉમેરવામાં આવે છે જેથી રાસાયણીક પ્રક્રીયા ઉદ્ભવે છે. $1.435$ ગ્રામ સિલ્વર ક્લોરાઈડ અને $0.85$ ગ્રામ સોડિયમ નાઈટ્રેટ ઉદ્ભવે છે. ઉપરની માહિતી પરથી ..... નિયમનું પાલન થાય છે.
ઓકઝેલિક એસીડ ડાયહાઇડ્રેટ નુ જલીય દ્રાવણ $250\,mL$ માં તેનો $6.3\,g$ ધરાવે છે. તો આ દ્રાવણના $10\,mL$ ના સંપૂર્ણ તટસ્થીકરણ માટે જરૂરી $0.1\,N$ $NaOH$ નુ કદ ............... $\mathrm{ml}$ જણાવો.