\(1\) મિલી \(H_2\) એ \(1\) મિલી \(Cl_2\) સાથે પ્રક્રિયા કરે અને \(2\) મિલી \(HCl\) ઉદભવે છે.
\(40\) મિલી \(H_2\) એ \(40\) મિલી \(Cl_2\) સાથે પ્રક્રિયા કરે અને \(80\) મિલી \(HCl\) ઉદભવે છે.
જરૂરી કલોરીનનું કદ \(= 40\) મિલી અને બનતા \(HCl\) નું કદ \(= 80\) મિલી