Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*
$0.69\,g$ ધાત્વિક સોડિયમને પાણી સાથે પ્રક્રિયા કરી મળેલા $NaOH$ ના સંપૂર્ણ તટસ્થીકરણ કરવા માટે જરૂરી $73\,g\,L ^{-1}$ વાળા $HCL$નું કદ $........mL$ છે.
(આપેલ : $Na, Cl, O$ અને $H$ નું મોલર દળ અનુક્રમે $23,35.5,16$ અને $1$ છે.)
$\left[ Cr \left( H _2 O \right)_5 Cl] Cl _2\right.$ ના $0.01\,M$ દ્રાવણના $20\,mL$ માં હાજર કલોરાઈડ આયનોના સંપૂર્ણ અવક્ષેપન સિલ્વર કલોરાઇડ તરીકે કરવા માટે $0.1\,M\,AgNO _3$ નું જરૂરી કદ $(mL$ માં) $.......$ છે.
સોડિયમ બાયકાર્બોનેટ અને ઓક્ઝેલિક એસિડ ધરાવતી $10\,mg$ effervescent tablet, $T = 298.15\, K$ અને $p=1\,bar$ પર $0.25\,mL$ $CO_2$ મુકત કરે છે. જો આ પરિસ્થિતિ માં $CO_2$ નુ મોલર કદ $25.0\,L$ હોય તો દરેક ટેબ્લેટમાં સોડિયમ બાયકાર્બોનેટનુ ટકાવાર પ્રમાણ શુ થશે ? ($NaHCO_3$ નુ મોલર દળ $=84\,g\,mol^{-1}$)
જયારે $35.5\,g$ આર્સેનિક એસિડ ની સાંદ્ર $HCl$ ની હાજરી માં વધુ પડતા $H_2S$ સાથે કરવામાં આવે ત્યારે મળી શક્તા આર્સેનિક પેન્ટાસલ્ફઇડનો જથ્થો જણાવો. (મોલ માં)