વાયુમય પ્રક્રિયા માટે $A_{(g)} + 3B_{(g)} \rightarrow 3C_{(g)} + 3D_{(g)}$ $27\,^oC$ એ $\Delta U=17 \,Kcal$ છે. ધારો કે $R = 2 \,cal \,K$$^{-1}$ મોલ$^{-1}$ છે તો ઉપરની પ્રક્રિયા માટે $\Delta H$ નું મુલ્ય .......$Kcal$ થશે.
A$15.8$
B$18.2$
C$20$
D$16.4$
Medium
Download our app for free and get started
b \(A_{(g)} + 3B_{(g)}\) \(\to\) \(3C_{(g)} + 3D_{(g)}\)
Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*
$S.T.P.$ એ $2\,L$ કદ વાયુ જગ્યા લે છે. તે $300$ જુલ ઉષ્મા પૂરી પાડે છે. તો $1$ વાતા દબાણે તેનું કદ $2.5$ લીટર થશે. પ્રક્રિયાના $\Delta U $ (આંતરિક ઉર્જામાં ફેરફાર) નું મુલ્ય ....... $\mathrm{Joule}$ થશે.
પ્રણાલી પર $5\, KJ$ કાર્ય પૂર્ણ થાય અને $1\, KJ $ ઉષ્મા પ્રણાલી દ્વારા બહાર આવે છે. આ કિસ્સામાં આંતરિક ઊર્જાનો ફેરફાર ............ $\mathrm{kJ}$ માં શોધો.
$25^{\circ} C$ અને $1\,atm$ દબાણ પર બેન્ઝિન$_{(l)}$ અને એસિટિલીનની$_{(g)}$ દહન એન્થાલ્પી અનુક્રમે $-3268\,kJ\,mol$ ${ }^{-1}$ અને $-1300\,kJ\,mol ^{-1}$છે. પ્રક્રિયા માટે એન્થાલ્પી ફેરફાર શોધો.
$3 C _{2} {H _{2}}_{(g)} \rightarrow C _{6} {H _{6}}_{(l)}$, is $.....\,kJ \,mol ^{-1}$
જ્યારે $1 \mathrm{M} \mathrm{HCl}$ અને $1 \mathrm{M} \mathrm{H}_2 \mathrm{SO}_4$ ના સમાન કદ ને $1 \mathrm{M} \mathrm{NaOH}$ દ્રાવણ ના વધુ કદ વડે (દ્વારા) અલગ અલગ રીતે તેનું તટસ્થીકરણ કરવામાં આવે છે ત્યારે અનુક્મે $x$ અને $y \mathrm{~kJ}$ ઉેષ્મા મૂકત થાય છે. $y / x$ નું મૂલ્ય. . . . . . . .