$(2)$ દબાણ વધારતા વાયુ આણુની સરેરાશ ગતિઊર્જા વધે છે.
$(3)$ કદ વધારતા વાયુ અણુની સરેરાશ ગતિઊર્જા ઘટે છે.
$(4)$ તાપમાન વધારતા વાયુનું દબાણ વધે છે.
$(5)$ તાપમાન વધારતા વાયુનું કદ ઘટે છે.
નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો ઉત્તર પસંદ કરો :
હાઇડ્રોજન અને ઓક્સિજન વાયુનું આણ્વિય દળ અનુક્રમે $2$ અને $32$ છે
જ્યાં $R$ એ મોલર વાયુ અચળાંક છે