$[V(CO)_6]^-, [Cr(CO)_6]^-$ અને $[Mn(CO)_6]^-$ માં મૂકત $CO$ અને $CO$ની $IR$ ખેંચાણ આવ્રુતિ અનુક્રમે $2143\,cm^{-1} , 1860\,cm^{-1} , 2000 \,cm^{-1}$ અને $2090 \,cm^{-1}$ છે
પછી ધાતુ કાર્બોનિલ્સ વિશે સાચું વિધાન કયુ છે?
A$'C-O'$ બંધ ધનાયનમાં નિર્બળ અને ઋણાયનમાં સૌથી વધુ પ્રબળ હોય છે.
B$'C-O'$ બંધ ધનાયનમાં સૌથી વધુ પ્રબળ અને ઋણાયનમાં સૌથી વધુ નિર્બળ હોય છે.
C$'C-O'$ બંધ ઋણાયનની સરખામણીમાં ધનાયનમાં લાંબી છે.
D$'M-C'$ પાઇ બંધન ધનાયનમાં વધારે છે
Advanced
Download our app for free and get started
b In metal carbonyls
Higher the negative oxidation state of central metal \(:\) \(\propto\) Bond length of \(C-O\)
Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*
કોબાલ્ટના એક સંકીર્ણ સંયોજનમાં એક કોબાલ્ટ પરમાણુ દીઠ પાંચ એમોનિયા અણુ, એક નાઇટ્રો સમૂહ અને બે ક્લોરિન પરમાણુઓ છે. આ સંયોજનના એક મોલ, જલીય દ્રાવણમાં ત્રણ મોલ આયનો ઉત્પન્ન કરે છે. આ દ્રાવણની વધુ પડતા $AgNO_3$ સાથે પ્રક્રિયા કરતા $AgCl$ ના બે મોલ અવક્ષેપ મળે છે. તો તે સંકીર્ણનુ આયનીય બંધારણ ..... થશે.
સંકીર્ણ સંંયોજન $[Co(NH_3)_5Cl_3]$ ના એકે મોલનું જલીય દ્રાવણ $3$ મોલ આયનો આપે છે. આથી જો તે જ સંયોજનના $1$ મોલની $AgNO_3$ ના $2$ મોલ સાથે પ્રક્રિયા થવાથી $2$ મોલ $AgCl_{(s)}$ મળે તો તે સંકીર્ણનું સૂત્ર કયું થશે ?