Question
વૃદ્ધ સ્ત્રીઓને શું ન ગમ્યું?

Answer

લેખક અને તેમના મિત્રોએ ડીશમાં ખાવાનું છાંડ્યુ તે વૃદ્ધ સ્ત્રીઓને ન ગમ્યું.

Need a full question paper?

Generate a complete, print-ready paper with questions like this in minutes — across 16+ boards, with answer keys.

Start Generating Free

Similar questions

કાન્તિ અમદાવાદથી આવતો ત્યારે ઘેર કોણ આવતું ?
દીપક બાને કોને કાગળ લખવા કહે છે? અને કાગળમાં શું લખવા કહે છે?
માથેરાનમાં કઈ હોટેલનાં દાળભાત લેખકને સ્વાદિષ્ટ લાગ્યા હતા ?
દીપક નંદકાકાને શું કહે છે ?
મહાબળેશ્વર લઇ જતિ ‘પ્રહલાદ ટ્રાવેલ્સ’ નાસ્તામાં કઈ કઈ વાનગી આપે છે ? પાઠનાં આધારે જણાવો.
બલાઈ પહાડનાં ઢોળાવ પર ઘાસ જોઈ શું કરતો?
રાણીની આજ્ઞાનો તામ્રપત્ર પર કોતરવામાં આવેલો ઠરાવ કોને અર્પણ કરવામાં આવ્યો ?
ભદ્રંભદ્ર અને અંબારામ મુંબઈ જવા ક્યાં જાય છે ?
હલકા નામ બોલીએ ત્યારે કમરખ માંથી ક્યાં વાયુ ની ધાર છૂટે છે? પાઠનાં આધારે જણાવો.
ડો, વર્ગીસ કુરિયન દ્વારા સ્થાપવામાં આવેલું ‘અમૂલ’ સંસ્થાનું વૃક્ષ આજે કોને કોને આજીવિકારુપી છાયંડો આપે છે.