Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*
પોટેન્શીયોમીટર $4\,m$ લંબાઈ તથા $10\, \Omega$ અવરોધવાળો તાર ધરાવે છે. પોટેન્શીયોમીટરને $2\,V$ ધરાવતા કોષ સાથે જોડવામાં આવે છે. તો એકમ લંબાઈ દીઠ વિધુતસ્થીતિમાનનો તફાવત........... $V/m$ હશે.
આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે અવરોધોના જાળતંત્રને $3\,\Omega$ આંતરિક અવરોધ ધરાવતી $24\,V$ ની બેટરી સાથે જોડેલ છે. અવરોધો $R _4$ અને $R _5$ માંથી વહેતા વીજ પ્રવાહ અનુક્રમે $I _4$ અને $I _5$ છે. તો $I _4$ અને $I _5$ ના મૂલ્યો શું થાય ?
આપેલ પરિપથમાં રહેલ કોષ $A$ અને $B$ નો અવરોધ નહિવત છે. $V _{ A }=12\; V , R _{1}=500\; \Omega$ અને $R =100\; \Omega$ માટે ગેલ્વેનોમીટર $(G)$ આવર્તન બતાવતું નથી તો $V_{B}$ નું મૂલ્ય .... $V$ હશે