વિધાન $-1$ બે સંગત તરંગોનાં સમીકરણો $y _{1}( x , t )=2 a \sin (\omega t$ $- kx )$ તથા $y _{2}( x , t )= a \sin (2 \omega t -2 kx )$ છે. તેમની તીવ્રતા સમાન છે.

વિધાન $-2$ જો આવૃત્તિ અચળ હોય તો આપેલા માધ્યમમાં તરંગની તીવ્રતા એ કંપવિસ્તારના વર્ગના સમપ્રમાણમાં હોય.

  • Aવિધાન $- 1$ સાચું છે, વિધાન $- 2$ સાચું છે; વિધાન $- 2 $ એ વિધાન $- 1$ ની સાચી સમજુતી છે.
  • Bવિધાન $- 1$ સાચું છે, વિધાન $- 2$ સાચું છે; વિધાન $- 2$ એ વિધાન $- 1$ ની સાચી સમજુતી નથી.
  • Cવિધાન $- 1 $ સાચું છે, વિધાન $ - 2$ ખોટું છે.
  • Dવિધાન $- 1$ ખોટું છે, વિધાન $ - 2 $ સાચું છે.
AIEEE 2011, Medium
Download our app for free and get startedPlay store
c
art

Download our app
and get started for free

Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*

Similar Questions

  • 1
    લંબગત તરંગનું સમીકરણ $ y = {y_0}\sin \frac{{2\pi }}{\lambda }(vt - x) $ વડે દર્શાવવામાં આવે છે. $\lambda $ ના કયા મૂલ્ય માટે કણનો મહત્તમ વેગ તરંગના વેગ કરતાં બે ગણો થાય?
    View Solution
  • 2
    સ્ત્રોતબિંદુથી $4$ મીટર દૂરના બિંદુુએ અવાજની પ્રબળતા $10 \,dB$ છે, તો સ્રોતથી $2$ મીટર દુરના બિંદુએે પ્રબળતા ........ $dB$ હશે.
    View Solution
  • 3
    $1.2 m$ લંબાઇની દોરી સાથે $500Hz$ આવૃત્તિવાળો ઉદ્‍ગમ બાંધીને $400$ પરિભ્રમણ/મિનિટ ના દરથી ફેરવવામાં આવે છે, પરિભ્રમણ સમતલમાં દૂર ઉભેલ વ્યકિતને કેટલી આવૃત્તિ સંભળાય?. (હવામાં ધ્વનિની ઝડપ = $340 ms^{-1}$)
    View Solution
  • 4
    $L$ લંબાઈની બંધ ઓર્ગન-પાઈપ અને ખુલ્લી ઓર્ગન-પાઈપમાં અનુક્રમે $\rho_{1}$ અને $\rho_{2}$ ધનતા ધરાવતાં વાયુઓ રહેલા છે. બંને પાઈપોમાં વાયુની દબનીયતા સમાન છે. બંને પાઈપ સમાન આવૃત્તિ સાથે પોતાના પ્રથમ અધિસ્વર (overtone) માં કંપન કરે છે. ખુલ્લા પાઈપની લંબાઈ $\frac{ x }{3} L \sqrt{\frac{\rho_{1}}{\rho_{2}}}$ છે. જ્યાં $x$ ........... છે. (નજીકતમ પૂર્ણાંકમાં લખો)
    View Solution
  • 5
    કયાં તાપમાને ધ્વનિની ઝડપ $0°C$ તાપમાન કરતાં બમણી થાય?
    View Solution
  • 6
    બંને છેડે ખુલ્લી હોય તેવી એક નળાકાર નળીની હવામાં મૂળભૂત આવૃત્તિ $f_0$ છે. આ નળીને પાણીમાં ઊભી ડૂબાડતા અડધી નળી સુધી પાણી ભરાય છે. હવે હવાનાં સ્તંભની મૂળભૂત આવૃત્તિ કેટલી થાય?
    View Solution
  • 7
    બે ધ્વનિ ઉદ્‍ગમ દ્વારા $0.25\, sec$ માં $4$ સ્પંદ ઉત્પન્ન થાય,તો બંને ઉદ્‍ગમની આવૃત્તિનો તફાવત કેટલો થાય?
    View Solution
  • 8
    બે પ્રગામી તરંગો $y_1=2 \sin 2 \pi(10 t-0.4 x)$ અને $y_2=4 \sin 2 \pi(20 t-0.8 x)$ એક જ બિંદુ પર સંપાત થાય છે. તો $I_{\max}$ નો $I_{\min}$ સાથે ગુણોત્તર કેટલો છે $?$
    View Solution
  • 9
    ચંદ્ર પર થતો ધડાકો પૃથ્વી પર સંભળાતો નથી, કારણ કે
    View Solution
  • 10
    $A$ અને $B$ કાર એકબીજાથી વિરુદ્ધ દિશામાં જમીનની સાપેક્ષે $20\, ms^{-1}$ ની ઝડપે ગતિ કરે છે.$A$ કારમાં રહેલ અવલોકનકાર $B$ કારમાથી આવતા ધ્વનિની આવૃતિ $2000\, Hz$ નોંધે છે. તો $B$ માં રહેલ ધ્વનિના ઉદગમની પ્રાકૃતિક આવૃતિ કેટલી .... $Hz$ હશે? ( હવામાં ધ્વનિની ઝડપ $= 340\, ms^{-1}$)
    View Solution