$1.2 m$ લંબાઇની દોરી સાથે $500Hz$ આવૃત્તિવાળો ઉદ્‍ગમ બાંધીને $400$ પરિભ્રમણ/મિનિટ ના દરથી ફેરવવામાં આવે છે, પરિભ્રમણ સમતલમાં દૂર ઉભેલ વ્યકિતને કેટલી આવૃત્તિ સંભળાય?. (હવામાં ધ્વનિની ઝડપ = $340 ms^{-1}$)
Diffcult
Download our app for free and get startedPlay store
art

Download our app
and get started for free

Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*

Similar Questions

  • 1
    સુરેખ તાર (દળ$=6.0\; \mathrm{g}$, લંબાઈ$=60\; \mathrm{cm}$ અને આડછેડનું ક્ષેત્રફળ$=1.0\; \mathrm{mm}^{2}$) તાર માટે લંબગત તરંગની ઝડપ $90\; \mathrm{ms}^{-1}$ છે જો તારનો યંગ મોડ્યુલસ $16 \times 10^{11}\; \mathrm{Nm}^{-2}$ હોય તો તારની લંબાઈમાં કેટલો વધારો થયો હશે?
    View Solution
  • 2
    દઢ આધાર પરથી પરાવર્તન થતા, તરંગની કળામાં કેટલો ફેરફાર થાય?
    View Solution
  • 3
    બંધ પાઇપ કઇ આવૃત્તિ ધરાવે છે?
    View Solution
  • 4
    તરંગનું સમીકરણ $ y = A{\cos ^2}\left( {2\pi \;nt - 2\pi \frac{x}{\lambda }} \right) $ હોય,તો કંપવિસ્તાર આવૃત્તિ અને તરંગલંબાઇ કેટલી થાય?
    View Solution
  • 5
    એક બિંદુવત ઊદ્‍ગમ શોષણ ન કરતાં માધ્યમમાં બધી જ દિશામાં સમાન ધ્વનિ ઉત્પન્ન કરે છે ઊદ્‍ગમથી $2m$ અને $3m$ અંતરે આવેલા બે બિંદુ $P$ અને $Q$ એ તરંગોની તીવ્રતાનો ગુણોત્તર કેટલો થાય?
    View Solution
  • 6
    $ 9.8 \times {10^{ - 3}}kg{m^{ - 1}} $ રેખીય દળ ધરાવતા તાર દ્વારા $30^°$ ના ઢાળવાળો ધર્ષણરહિત ઢાળ પર બે પદાર્થ આકૃતિ મુજબ બાંધેલા છે,તંત્ર સંતુલન સ્થિતિમાં હોય,ત્યારે તારમાં લંબગત તરંગની ઝડપ $100 m/s$ હોય, તો દળ $m$ કેટલું  $m =$ ..... $kg$ હશે?
    View Solution
  • 7
    જો ધ્વનિના તરંગનો કંપવિસ્તાર બમણો અને આવૃતિ ચોથા ભાગની કરવામાં આવે, તો તે સમાન બિંદુએ ધ્વનિની તીવ્રતા કેટલી થાય?
    View Solution
  • 8
    ધન $x-$ અક્ષની દિશામાં ગતિ કરતાં $y-$ દિશામાં સ્થાનાંતર $1\; m$, તરંગલંબાઈ  $2\pi \;m$અને આવૃતિ $\frac{1}{\pi }\;Hz $ આવૃત્તિવાળા તરંગને શેના વડે દર્શાવાય?
    View Solution
  • 9
    જ્યારે દિવસે વાતાવરણનું તાપમાન $0\,^oC$ હોય ત્યારે કંપન કરતી બ્લેડની ધ્વનિ માટેનું દબાણ તરંગ $P = 0.01\,sin\,[1000t -3x]\,Nm^{-2},$ છે.બીજા દિવસે જ્યારે વાતાવરણનું તાપમાન $T$ હોય ત્યારે તેજ બ્લેડ દ્વારા ઉત્પન્ન થતી તેટલી જ આવૃતિ અને ધ્વનિની ઝડપ $336 \,ms^{-1}$ હોય તો તાપમાન $T$ કેટલું .... $^oC$ હશે?
    View Solution
  • 10
    સ્થિત તરંગનું સમીકરણ $y = a\, sin\, bx\, sin\, \omega t$ છે તો બે ક્રમિક નિસ્પંદ બિંદુ વચ્ચેનું અંતર કેટલું હશે?
    View Solution