MCQ
વિધાન $1 : \overrightarrow{a} = 3\hat{j}-\hat{k}$ અને $\overrightarrow{b} = -3\hat{i} + 2\hat{j}+\hat{k}$ છે. જો $\overrightarrow{b} = \overrightarrow{b_1}+\overrightarrow{b_2}$ એવો સદિશ હોય કે જેથી $\overrightarrow{b_1}$ એ $\overrightarrow{a}$ ને સમાંત૨ અને $\overrightarrow{b_2}$ એ $\overrightarrow{a}$ ને લંબ હોય , તો $\overrightarrow{b_2} = -3\hat{i}+\hat{j}+3\hat{k}$
વિધાન $2 : \overrightarrow{b_1}$ અને $\overrightarrow{b_2}$ શૂન્યેત૨ અસમરેખ સદિશો હોય , તો $\overrightarrow{b}$ ને $\overrightarrow{b} = \overrightarrow{b_1}+\overrightarrow{b_2}$ ના સ્વરૃ૫માં દર્શાવી શકાય , જ્યાં $\overrightarrow{b_1}$ એ $\overrightarrow{a}$ ને સમાંત૨ જ્યારે $\overrightarrow{b_2}\perp\overrightarrow{a}$ થાય.

- Aવિધાન $1$ અને વિધાન $2$ બંને સત્ય છે અને વિધાન $2$ એ વિધાન $1$ ની યોગ્ય સમજૂતી માટે ૫ર્યાપ્ત છે.
- Bવિધાન $1$ અને વિધાન $2$ બંને સત્ય છે અને વિધાન $2$ એ વિધાન $1$ ની યોગ્ય સમજૂતી માટે ૫ર્યાપ્ત નથી.
- Cવિધાન $1$ સત્ય છે અને વિધાન $2$ અસત્ય છે.
- ✓વિધાન $1$ અસત્ય છે અને વિધાન $2$ સત્ય છે.