વિધાન $-1$ : એક જ દિશામાં ગતિ કરતા બે કણો વસ્ચે સંપૂર્ણ અસ્થિતિસ્થાપક સંધાત થાય તો કાણો બધી જ ઊર્જા ગુમાવતા નથી.

વિધાન $-2$ : વેગમાન સંરક્ષણનો નિયમ તમામ પ્રકારના સંઘાત માટે સાચો છે.

  • Aવિધાન $1$ સાચું છે,વિધાન $2$ ખોટું છે.
  • Bવિધાન $1$ અને વિધાન $2$ બંને સાચાં છે.વિધાન $2$,વિધાન $1$  ની સંપૂર્ણ સમજ આપે છે.
  • Cવિધાન $1$ અને વિધાન $2$ બંને સાચાં છે.વિધાન $2$,વિધાન $1$ ની સંપૂર્ણ સમજ આપતું નથી,
  • Dવિધાન $1$ ખોટું છે,વિધાન $2$ સાચું છે.
AIEEE 2010, Easy
Download our app for free and get startedPlay store
b
Statement \(1\): explanation

Given if \(2\) particles move in same direction then in inelastic collisions they do not lose all their energy.

Let assume,

all energy is loss

\(\therefore\) velocity of both mass will \(0,\)

\(\underset{m_1}{\stackrel{u_1}{\longrightarrow} \stackrel{m_2}{\longrightarrow}} \stackrel{u_2}{\longrightarrow}\)

So, let apply Momentum conservation,

\(p_i=m_1 u+m_2 u_2\)

\(P_f=0 \quad\) [velocity of both mass is 0\(]\).

\(\therefore\) Here, Momentum is not conserved

\(\therefore\) statement\(-1\) is true.

Statement \(-2\) is universally true,

and statement\(-2\) is also explanation of statement \(-1.\)

Hence,

statement \(1\) is true, statement\(-2\) is true,

statement \(-2\) is the correct explanation of statement \(1\)

art

Download our app
and get started for free

Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*

Similar Questions

  • 1
    રાઇફલમાથી બુલેટ છોડવામાં આવે છે. જો રાઇફલ મુક્ત રીતે પાછળ તરફ ધકેલાતી હોય તો રાઇફલ ની ગતિ ઉર્જા કેટલી હશે?
    View Solution
  • 2
    $m$ દળનો એક કણ પૂર્વ દિશામાં $v$ વેગથી ગતિ કરે છે. જે સમાન દળના અને સમાન ઝડપના ઉત્તર દિશામાં ગતિ કરતા કણ સાથે અથડાયને સજ્જડ રીતે ચોંટી જાય છે. કણોના જોડાણનો વેગ કેટલો હશે ?
    View Solution
  • 3
    પદાર્થ પર $ \overrightarrow {F\,} = 6\hat i + 2\hat j - 3\hat k $ બળ લાગતાં તેનું સ્થાનાંતર $ \overrightarrow {s\,} = 2\hat i - 3\hat j + x\hat k. $ થાય,જો કાર્ય શૂન્ય હોય,તો $x=$____
    View Solution
  • 4
    એક  ખેંચ્યા વગર ની સ્પ્રિંગ લંબાઈ $l$ અને દળ $m$ ધરાવે છે અને તેનો એક છેડો દ્રઢ આધાર સાથે જોડેલો છે.ધારો કે સ્પ્રિંગ ને એકસમાન તાર થી બનાવેલી છે તો તેના એક છેડાને સમાન વેગ $v$ થી ખેંચવામાં આવે છે તો તેણે મેળવેલી ગતિઉર્જા કેટલી થશે?
    View Solution
  • 5
    $5 kg$  ની રમકડાની કારનો બળ વિરુધ્ધ સ્થાનાંતરનો આલેખ આપેલ છે.તો તે કેટલી મહત્તમ ઊંચાઇ પ્રાપ્ત કરશે?
    View Solution
  • 6
    આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે બે ગોળાઓને બિંદુ $A$ થી અનુક્રમે $AB$ તથા $AC$ પથ પર મુક્ત કરવામાં આવે છે, તો બંને ગોળાને ઢાળના તળિયે પહોંચવા માટે લાગતા સમય અનુક્રમે.......અને.......થાય. બંને સપાટીઓ લીસી ($g = 10 m/s^2$  લો.)
    View Solution
  • 7
    $m$ દળ અને $l$ લંબાઇના સાદા લોલકને દોરી સમક્ષિતિજ રહે ત્યારે મૂકતાં તે સમતોલન સ્થાન પાસે રહેલા સમાન દળના બ્લોક સાથે અથડાતા બ્લોકની ગતિઊર્જાં કેટલી થશે?
    View Solution
  • 8
    એકસમાન રેખીય વેગમાન સાથે ગતિ કરતા બે પદાર્થોની ગતિઊર્જાનો ગુણોત્તર $4:1$ છે. તેમનાં દળોનો ગુણોત્તર કેટલો થાય?
    View Solution
  • 9
    એક નાનો કણ તેની પ્રારંભિક સ્થિતિ $2 \hat{i}+3 \hat{j}-4 \hat{k}$ થી $5 \hat{i}-2 \hat{j}+\hat{k}$ પર $5 \hat{i}+2 \hat{j}+7 \hat{k} \;N$ બળની અસર હેઠળ ગતિ કરે છે. થતાં કાર્યનું મૂલ્ય ($J$ માં) કેટલું હશે?
    View Solution
  • 10
    એક કણને $h$ ઉંચાઇએથી મુક્ત કરવામાં આવે છે. કણને અચળ સમક્ષિતિજ વેગ આપવામાં આવે છે. $g $ દરેક સ્થળે અચળ રહે છે તેમ ધારી સમય $  t$ ની સાપેક્ષ પદાર્થની ગતિઉર્જા $E$  એ સાચી રીતે શેમાં દર્શાવી છે.
    View Solution