વિધાન $-1$ : શુધ્ધ અર્ધવાહક માટે અવરોધનો તાપમાનગુણાંક ઋણ હોય છે
વિધાન $-2$ : તાપમાંન વધારતા કન્ડકશન બેન્ડમાં વધારે વિજભાર વાહકો મુક્ત થાય છે
Aવિધાન $-1$ ખોટું છે પરંતુ વિધાન $-2$ સાચું છે.
Bવિધાન $-1$ સાચું છે પરંતુ વિધાન $-2$ ખોટું છે.
Cવિધાન $-1$ અને વિધાન $-2$ બંને સાચા છે અને વિધાન $-2$ વિધાન $-1$ ની સાચી સમજૂતી આપતું નથી
Dવિધાન $-1$ અને વિધાન $-2$ બંને સાચા છે અને વિધાન $-2$ વિધાન $-1$ ની સાચી સમજૂતી આપે છે
AIEEE 2012, Medium
Download our app for free and get started
d Temperature coefficient of resistance is negative for pure semiconductor. And no. of charge carriers in conduction band increases with increase in temperature
Download our app
and get started for free
Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*
બેઝ આધારિત ટ્રાન્ઝિસ્ટર માટે $CE$ ગોઠવણી માટે ટ્રાન્સફર લાક્ષણિકતાઓ [આઉટપુટ વોલ્ટેજ $\left(V_{0}\right)$ અને ઇનપુટ વોલ્ટેજ $\left(V_{1}\right)$] વચ્ચેની આકૃતિ આપેલ છે. સ્વીચ તરીકે ટ્રાન્ઝિસ્ટરનો ઉપયોગ કરવા માટે, તેનો ઉપયોગ શેમાં કરવો જોઈએ?
કોમન એમીટર એમ્પ્લીફાયરને NPN ટ્રાન્ઝીસ્ટર $(\alpha=0.99)$ સાથે બનાવવામાં આવે છે. ઈનપુટ ઈમ્પીડન્સ $1\; k \Omega$ અને લોડ $10\; k \Omega$ તો વોલ્ટેજ ગેઈન