વિધાન: એક માણસ અને એક બ્લોક કોઈ લીસી સમક્ષિતિજ સપાટી પર સ્થિર છે. માણસ બ્લોક સાથે બાંધેલું દોરડું ખેંચે છે. પણ તે સમક્ષિતિજ સપાટી પણ ચાલી કરી શકતો નથી.

કારણ: ઘર્ષણ ની ગેરહાજરી ને લીધે સમક્ષિતિજ સપાટી પર ઉભેલો માણસ ચાલવાનું શરૂ કરી શકતો નથી.

  • A
    વિધાન અને કારણ બંને સત્ય છે અને કારણ એ વિધાનની સાચી સમજૂતી છે.
  • B
    વિધાન અને કારણ બંને સત્ય છે પણ કારણ એ વિધાનની સાચી સમજૂતી નથી.
  • C
    વિધાન સત્ય છે પરંતુ કારણ અસત્ય છે.
  • D
    વિધાન અને કારણ બંને અસત્ય છે.
AIIMS 2017, Easy
Download our app for free and get startedPlay store
d
The man can exert force on block by pulling the rope. The tension in rope will make the man move. Hence Assertion is incorrect.
art

Download our app
and get started for free

Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*

Similar Questions

  • 1
    $0.1\, kg$ દળ અને $10$ $m / s$નો વેગ ધરાવતી ગોળી લાકડાના બ્લોકમાં $50\, cm$ સુધી ઘુસીને સ્થિર થાય છે,તો તેના પર લાગતું અવરોધક બળ $'x' \,N$ છે ,તો $'x'............... \,N$
    View Solution
  • 2
    આપેલ આકૃતિ બળની અસર હેઠળ એક અક્ષને સમાંતર ગતિ કરતા એક કણ માટે વેગમાન-સમય $(p-t)$ વક્ર રજૂ કરે છે.આલેખ પર ક્યાં-ક્યાં સ્થાને અનુક્રમે બળ મહતમ અને લઘુતમ હશે?
    View Solution
  • 3
    $50 \,g$ દળનાં એેક દડાને $20\,m$ ની ઉંચાઈથી ફેકવામાં આવે છે. એક જમીન પર ઉભેલો છોકરો $200 \,N$ નાં સરેરાશ બળ સાથે બેટથી દડાને શિરોલંબ રીતે ઉપર તરફ મારે છે. જેથી તે $45 \,m$ ની શિરોલંબ ઉંચાઈને પ્રાપ્ત કરે છે. તો દડાનો બેટ સાથેનો સંપર્ક સાથે રહેવાનો સમય શોધો.

    [ $g=10 \,m / s ^2$ લો]

    View Solution
  • 4
    $m$ દળ ધરાવતું એક કવચ પ્રારંભમાં સ્થિર (વિરામ) સ્થિતિમાં છે. તે $2: 2: 1$ જેટલા ગુણોત્તરમાં દળ ધરાવતા ત્રણ ટુકડામાં વિસ્ફોટ પામે છે. જો સમાન દળો ધરાવતા ટુકડાઓ એકબીજાથી લંબદિશામાં $v$ જેટલી ઝડપથી ઉડતા (ગતિ કરતા) હોય,તો ત્રીજા (હલકા) ટુકડાની ઝડપ $......$ હશે.
    View Solution
  • 5
    $1000 \mathrm{~kg}$ દળનો એક પદાર્ય $6 \mathrm{~m} / \mathrm{s}$ વેગથી સમક્ષિતિન દિશામાં ગતિ કરે છે. જો વધારાનું $200 \mathrm{~kg}$ દળ ઉમેરવામાં આવે તો, $m/s$ માં અંતિમ વેગ_____થશે.
    View Solution
  • 6
    એક લિફ્‍ટની છત પર સ્પ્રિંગ બેલેન્સ ગોઠવેલ છે.જયારે લિફ્‍ટ સ્થિર હોય ત્યારે એક માણસ પોતાની બેગ આ બેલેન્સ પર લટકાવે છે ત્યારે તેનું વજન $49\, N$ નોંધાય છે,તો લિફ્‍ટ જયારે $5 ms^{-2}$ ના પ્રવેગથી અધોદિશામાં ગતિ કરે ત્યારે આ બેગનું વજન ......... $N$ નોંધાશે.
    View Solution
  • 7
    આકૃતિ બે કિસ્સાઓ દર્શાવેલ છે. પહેલા કિસ્સામાં સ્પ્રિંગને (સ્પ્રિંગ અચળાંક $K$ છે) બે સમાન અને વિરુદ્ધ દિશામાંના બળો દ્વારા $F$ બંને છેડેથી ખેંચવામાં આવે છે અને બીજા કિસ્સામાં તે એક છેડેથી $F$ બળ દ્વારા ખેંચવામાં આવે છે. તો સ્પ્રિગ માં થતો વધારો $(x)$ કેટલો હશે?
    View Solution
  • 8
    સ્થિર રહેલા પદાર્થના એકાએક ત્રણ ટુકડા થાય છે. બે ટુકડાઓનું વેગમાન અનુક્રમે $2\,\,p\,\,\hat i$ અને $\,\,p\,\,\hat j$   છે. જ્યાં, $p$ એ ઘન સંખ્યા છે. ત્રીજા ટુકડાનું ......
    View Solution
  • 9
    $2 kg$ અને $3 kg$ ના દળને દોરી વડે બાંધીને ગરગડી પરથી પસાર કરતાં દોરીમાં તણાવબળ અને પ્રવેગ કેટલો થાય?
    View Solution
  • 10
    $60\, kg$ નો એક વ્યક્તિ એક લિફ્ટમાં રહેલ વજનકાંટા થી પોતાનો વજન નોંધે છે. $2\, m/s$ ની અચળ ઝડપથી લિફ્ટ ઉપર ચડે ત્યારે અને $4\, m/s$ ની અચળ ઝડપથી લિફ્ટ નીચે ઉતરે ત્યારે નોંધેલા વજનનો ગુણોત્તર શું થાય?
    View Solution