વિધાન $II:$ પૂર્ણ તરંગ રેકટીફાયરમાં સ્પંદયુક્ત આઉટપુટમાંથી શુધ્ધ $DC$ વોલ્ટેજ મેળવવા માટે લોડ અવરોધ ${R}_{{L}}$ સાથે શ્રેણીમાં ઇન્ડક્ટર લગાવવામાં આવે છે.
ઉપર આપેલા વિધાનો માટે નીચેમાંથી યોગ્ય વિકલ્પ પસંદ કરો.
$(1)$ ટ્રાન્ઝિસ્ટરમાં બેઝ, ઍમિટર અને કલેકટર વિભાગો સમાન કદના અને સમાન અશુદ્ધિનું પ્રમાણ ધરાવે છે.
$(2)$ બેઝ વિભાગ પાતળો અને ઓછી અશુદ્ધિ ધરાવે છે.
$(3) $ ઍમિટર-બેઝ જંકશન ફૉરવર્ડ બાયસ અને બેઝ-કલેકટર જંકશન રિવર્સ બાયસ હોય છે.
$(4)$ ઍમિટર-બેઝે જંકશન તેમજ બેઝ-કલેકટર જંકશન બંને ફૉરવર્ડ બાયસમાં હોય છે.