કારણ: ઉપર તરફની ગતિમાં પદાર્થે છેલ્લી સેકંડમાં કાપેલ અંતર એ જ્યારે પદાર્થ પતન કરે ત્યારે નીચે તરફની ગતિની પ્રથમ સેકંડ માં કાપેલ અંતર જેટલું હોય.
$\left(g=10\,m / s ^2\right)$
$A$. નિયમિત કોણીય ગતિમાં $\vec{\omega}, \vec{v}$ અને $\vec{a}$ હંમેશા એકબીજાથી લંબ હોય છે
$B$. અનિયમિત કોણીય ગતિમાં $\vec{\omega}, \vec{v}$ અને $\vec{a}$ હંમેશા એકબીજાથી લંબ હોય છે
વિધાન $A$ : જયારે પદાર્થને $45^{\circ}$ ખૂણે પક્ષેપિત કરવામાં આવે છે ત્યારે તેની અવધિ મહત્તમ હોય છે.
કારણ $R$ : મહત્તમ અવધિ માટે, $\sin 2 \theta$ ની કિંમત એક જેટલી છે.
ઉપરોક્ત વિધાનોની સત્યાર્થતાને આધારે સાચો જવાબ નીચેના વિકલ્પો માંથી પસંદ કરો.