Question
વિધાન સત્ય છે કે અસત્ય તે જણાવો:જો A ⊂ B અને x ∉ B, તો x ∉ A

Answer

જો A ⊂ B અને x ∉ B, તો x ∉ A.આ વિધાન સત્ય છે.

Need a full question paper?

Generate a complete, print-ready paper with questions like this in minutes — across 16+ boards, with answer keys.

Start Generating Free

Similar questions

પૃથ્વી પર વસતાં પ્રાણીઓનો ગણ સાન્ત છે કે અનંત છે, તે શોધો :
જો સમગુણોત્ત શ્રેણીનાં પ્રથમ nપદોનો સરવાળો S, ગુણાકાર Pઅને પ્રથમ n પદોનાં વ્યસ્ત પદોનો સરવાળો R હોય, તો સાબિત કરો કે $P ^2 R ^n= S ^n$.
A = {x : x એ પ્રાક્કૃંક સંખ્યા છે અને 1 < x ≤ 10}
B = {x : x એ પ્રાક્કૃંક સંખ્યા છે અને 6 < x < 10} ગણોનો છેદગણ શોધો :
-47° 30′અંશમાપને સંગત રેડિયન માપ શોધો :
આપેલ ગણને ગુણધર્મની રીતે લખો :  $\{5,25,125,625\}$

એક સમગુણોત્તર શ્રેણીનું બીજું પદ 6 અને પાંચમું પદ 48 હોય તો S6 શોધો.
જો A = {x × એ પ્રાકૃતિક સંખ્યા છે.},
B = {x xએ યુગ્મ પ્રાકૃતિક સંખ્યા છે.},
C = {x : ૪ એ અયુગ્મ પ્રાકૃતિક સંખ્યા છે.} અને
D = {x x એ અવિભાજ્ય સંખ્યા છે.}, તો નીચેના ગણ મેળવો :C ∩ D
A = {1, 2, {3, 4}, 5} છે.1 ∈ A વિધાન અસત્ય છે કે નહીં? અને શા માટે?
ભારતના દસ અતિ પ્રતિભાશાળી લેખકોનો સમૂહ ગણ દર્શાવે છે? તમારો જવાબ ચકાસો.
જો G = {7, 8} અને H = {5, 4, 2}, તો G × H અને H × G શોધો.