વિધાન $‘X’$ : કોષરસ કંકાલની રચના ત્રણ પ્રકારનાં તંતુઓ વડે થાય છે સૂક્ષ્મ તંતુઓ, સૂક્ષ્મનલિકાઓ અને મધ્યવર્તી તંતુઓ

વિધાન $‘Y’$ : સૂક્ષ્મ નલિકાઓ, ગોળાકાર પ્રોટીન ટ્યુબ્યુલિનની બનેલી પોલી નલિકાઓ છે.

  • A  વિધાન $‘X’$ અને $‘Y’$ બન્ને સાચાં છે. વિધાન $‘Y’$ એ $‘X’$ ની સમજૂતી નથી.
  • Bવિધાન $‘X’$ અને $‘Y’$ બન્ને સાચાં છે. વિધાન $‘Y’$ એ $‘X’$ ની સમજૂતી છે.
  • C  વિધાન $‘X’$ અને $‘Y’$ બંને ખોટાં છે.
  • D  વિધાન $‘Y’$ ખોટું છે અને $‘X’$ સાચું છે.
Medium
art

Download our app
and get started for free

Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*

Similar Questions

  • 1
    તારાકાય એ કઇ બે નળાકાર રચનાઓ ધરાવતી અંગિકા છે 
    View Solution
  • 2
    વનસ્પતિકોષમાં રસધાની...
    View Solution
  • 3
    $S -$ વિધાન : કોષ એ સજીવનો રચનાત્મક અને ક્રિયાત્મક એકમ છે.

    $R -$ કારણ : બધા સજીવો કોષનાં બનેલા છે.

    View Solution
  • 4
    કોના દ્વારા કોષવાદનો આધુનિક સિદ્ધાંત રજૂ કરવામાં આવ્યો?
    View Solution
  • 5
    સાચી જોડ શોધો.
    View Solution
  • 6
    નીચે આપેલ કણાભસૂત્રની રચનામાં ચાર નામનિર્દેશિત ભાગ $A, B, C, D$ છે, તે રચના સાથે તેના કાર્યની યોગ્ય જોડ પસંદકરો. 
    View Solution
  • 7
    કયા પ્રકારના કોષમાં લાયસોઝોમ પુષ્કળ પ્રમાણમાં જોવા મળે છે?
    View Solution
  • 8
    નીચે આપેલી આકૃતિમાં ક્યો રંગસૂત્ર રહેલ છે ?
    View Solution
  • 9
    પુખ્ત વનસ્પતિ કોષ પાણીનો સંગ્રહ ........માં કરે છે.
    View Solution
  • 10
    કોષની નાનામાં નાની અંગિકા .......છે.
    View Solution