Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*
તારકકાય $($સેન્ટ્રોઝોમ$)$ અને તારાકેન્દ્ર $($સેન્ટ્રિએલ$)$ ના સંદર્ભમાં ખોટું વિધાન શોધો.
$(a)$ તારકકાય એ અસ્પષ્ટ પારિતારાકેન્દ્રીય દ્રવ્ય વડે ઘેરાયેલું હોય છે.
$(b)$ તારકકાયમાં બંન્ને તારાકેન્દ્રો એકબીજાને સમાંતર ગોઠવાય છે અને બંન્નેની રચના ગાડાંના પૈડા જેવી હોય છે.
$(c)$ તારાકેન્દ્રએ અચોક્કસ જગ્યાએોથી પરિઘીય ટ્યુબ્યુલીનની બનેલી હોય છે.
$(d)$ તારાકેન્દ્રનો મધ્યસ્થ પ્રોટીનનો બનેલો દંડ