Gujarat Boardગુજરાતી માધ્યમધોરણ 7સામાજિક વિજ્ઞાનરાજ્ય સરકાર3 Marks
Question
વિધાનસભામાં પ્રશ્નોત્તરી કઈ રીતે થાય છે?
✓
Answer
વિધાનસભામાં પ્રશ્નોત્તરી સમયે કોઈ પણ વિધાનસભ્ય અગાઉથી નક્કી થયેલ વિષય પર પ્રશ્નો પૂછી શકે છે, સૂચનો આપી શકે છે તેમજ પોતાનો મત અને અભિપ્રાય પણ રજૂ કરી શકે છે. એ પછી જે-તે ખાતાના મંત્રી પુછાયેલા પ્રશ્નોના ઉત્તર આપે છે; અને જરૂરી પગલાં લેવાઈ રહ્યાં છે તેની સ્પષ્ટતાઓ રજૂ કરે છે. તેઓ પ્રશ્નોના નિરાકરણ માટે ગૃહને બાંયધરી પણ આપે છે.
વિધાનસભ્યો અધ્યક્ષ (સ્પીકર) ના માધ્યમથી મંત્રીઓને કે મુખ્યમંત્રીને પણ પ્રશ્નો પૂછી શકે છે.
Need a full question paper?
Generate a complete, print-ready paper with questions like this in minutes — across 16+ boards, with answer keys.