$(a)$ પ્રબળ ક્ષેત્ર લિગેન્ડ સાથેના અષ્ટફલકીય $Co$ $(III)$ સંકીર્ણો ખૂબ ઊંચી ચુંબકીય ચાકમાત્રા ધરાવે છે.
$(b)$ જ્યારે $\Delta_{0}< P$, હોય ત્યારે અષ્ટફલકીય સંકીર્ણમાં $Co(III)$ ની $d$-ઇલેક્ટ્રોન સંરયના $t_{\text {eg }}^{4} e_{g}^{2}$ છે.
$(c)$ $\left[\mathrm{Co}(\mathrm{en})_{3}\right]^{3+}$ દ્વારા શોષિત પ્રકાશની તરંગલંબાઇ $\left[\mathrm{CoF}_{6}\right]^{3-}$ કરતા ઓછી હોય છે.
$(d)$ જો $\mathrm{Co}(\mathrm{III})$ ના એક અષ્ટફલકીય સંકીર્ણ માટે $18,000 \;\mathrm{cm}^{-1},$ હોય તો સમાન લિગેન્ડ ધરાવતા તેના ચતુષ્કલકીય સંકીર્ણ માટે $\Delta_{\mathrm{t}}$ $16,000\;\mathrm{cm}^{-1}$ થશે.
સ્તંભ $I$ ધાતુ | સ્તંભ $II$ સંકીર્ણ સંયોજન (નો)/ઉન્સેચક(કો) |
$a.$ $Co$ | $i.$ વિલ્કિનસન ઉદ્દીપક |
$b.$ $Zn$ | $ii.$ ક્લોરોફિલ |
$c.$ $Rh$ | $iii.$ વિટામિન $B_{12}$ |
$d.$ $Mg$ | $iv.$ કાર્બોનિક એનહાઈડ્રેસ |
$1.$ આયનીકારક $2.$ જલયોજન $3.$ સવર્ગ $4.$ ભૌમિતિક $5.$ પ્રકાશીય
$[Cr(NH_3)_2(OH)_2Cl_2]^-$ દ્વારા કઇ સમઘટકતાઓ દર્શાવાશે ?