MCQ
વિધેય $\mathrm{f}$ એ અંતરાલ $\left(-\frac{1}{3}, \frac{1}{3}\right)$ પર સતત હોય અને વિધેય  $f(x)=\left\{\begin{array}{ll}{\frac{1}{x} \log _{e}\left(\frac{1+3 x}{1-2 x}\right)} & {, \text { when } x \neq 0} \\ {k} & {, \text { when } x=0}\end{array}\right.$ પ્રમાણે વ્યાખ્યાયિત હોય તો $\mathrm{k}$ મેળવો.
  • A
    $4$
  • $5$
  • C
    $6$
  • D
    $7$

Answer

Correct option: B.
$5$
b
$\mathrm{k}=\lim _{\mathrm{x} \rightarrow 0}\left(\frac{\ln (1+3 \mathrm{x})}{\mathrm{x}}-\frac{\ln (1-2 \mathrm{x})}{\mathrm{x}}\right)$

$\mathrm{k}=3+2=5$

Need a full question paper?

Generate a complete, print-ready paper with questions like this in minutes — across 16+ boards, with answer keys.

Start Generating Free

Similar questions

$\mathop {\lim }\limits_{x \to 0} \frac{{\sqrt {\frac{1}{2}(1 - \cos 2x)} }}{x} = $
જો ${{x}_{1}},{{x}_{2}},{{x}_{3}}$ અને ${{y}_{1}},{{y}_{2}},{{y}_{3}}$ એ સમગુણોત્તર શ્રેણીમાં સમાન ગુણોત્તર ધરાવતા હોય, તો બિંદુઓ $\left( {{x}_{1}},{{y}_{1}} \right),\left( {{x}_{2}},{{y}_{2}} \right)$ અને $\left( {{x}_{3}},{{y}_{3}} \right)$ એ $......... .$
જો $\tan \,(A + B) = p,\,\,\tan \,(A - B) = q,$ તો $\tan \,2A$ ની કિમત $p$ અને $q$ માં મેળવો.
$\theta$ ની દરેક કિમત માટે , $A = {\cos ^2}\theta + {\sin ^4}\theta ,$ ની કિમત નો અંતરાલ મેળવો.
$\left\{3^{\log _{3} \sqrt{25^{x-1}+7}}+3^{\left(-\frac{1}{8}\right) \log _{3}\left(5^{x-1}+1\right)}\right\}^{10}$ ના વિસ્તરણમાં $3^{\left(-\frac{1}{8}\right) \log _{3}\left(5^{x-1}+1\right)}$ ની વધતી ઘાતાંકમાં નવમું પદ જો $180$ હોય તો $^{\prime}x^{\prime}$ ની શકય કિમંત મેળવો.
સમીકરણ $(5 + \sqrt 2 ){x^2} - (4 + \sqrt 5 )x + 8 + 2\sqrt 5  = 0$ ના બીજનો સ્વરિત મધ્યક મેળવો.
એક ત્રિકોણ $\mathrm{ABC}$ ની બે બાજુઓ $\mathrm{AB}$ અને $\mathrm{AC}$ નાં સમીકરણો અનુક્રમે $4 x+y=14$ અને $3 x-2 y=5$ છે. બિંદુ( $\left(2,-\frac{4}{3}\right)$ એ ત્રીજીબાજુ $BC$ નું $2:1$ નાં ગુણોત્તર માં આંતરવિભાજન કરે છે. બાજુ $BC$ નું સમીકરણ............. છે. 
$\mathop {\lim }\limits_{x \to \infty } {\left( {\frac{{x + 3}}{{x + 1}}} \right)^{x + 1}} = $
જો $|{z_1} + {z_2}| = |{z_1} - {z_2}|$, તો ${z_1}$ અને ${z_2}$ ના કોણાંકનો તફાવત મેળવો.
જો $a = \sqrt {2i} $ તો આપેલ પૈકી .. . . સત્ય થાય.