MCQ
જો $\phi \left( x \right) = \int\limits_0^1 {{e^x}{e^t}\phi (t)} dt + x$ અને  $\phi \left( {\ln \left( {{e^2} - 3} \right)} \right)$ એ  $A$ બરાબર હોય તો  
  • $A = ln(e^2 -3) -2$
  • B
    $A \in (3,4)$
  • C
    $A = e^2 -3$
  • D
    $A = ln(e^2 -3) + 2$

Answer

Correct option: A.
$A = ln(e^2 -3) -2$
a
$\phi(x)=\mathrm{A} \mathrm{e}^{\mathrm{x}}+\mathrm{x}$

$\mathrm{A}=\int_{0}^{1} \mathrm{e}^{\mathrm{t}}\left\{\mathrm{A} \mathrm{e}^{\mathrm{t}}+\mathrm{t}\right\} \mathrm{dt}$

$\left.=\mathrm{A} \frac{\mathrm{e}^{2 \mathrm{t}}}{2}+\mathrm{te}^{\mathrm{t}}-\mathrm{e}^{\mathrm{t}}\right)_{0}^{1}$

$=\frac{\mathrm{A}}{2}\left(\mathrm{e}^{2}-1\right)+(\mathrm{e}-0)-(\mathrm{e}-1)$

$A=\frac{A}{2}\left(e^{2}-1\right)+1$

$A\left(1-\frac{e^{2}-1}{2}\right)=1 \Rightarrow A=\frac{2}{3-e^{2}}$

$\phi(x)=\frac{2}{3-e^{2}} e^{x}+x$

$\phi \left( {\ln \left( {{e^2} - 3} \right)} \right) = 2 + \ln \left( {{e^2} - 3} \right)$

Need a full question paper?

Generate a complete, print-ready paper with questions like this in minutes — across 16+ boards, with answer keys.

Start Generating Free

Similar questions

મુખ્ય કિંમત શોધો : $cosec ^{-1}(-\sqrt{2})$
$\int_{\pi /3}^{\pi /2} {\frac{{\sqrt {1 + \cos x} }}{{{{(1 - \cos x)}^{\frac{5}{2}}}}}} \,dx = $
ગણ $\left\{ 1,2,3,.....,8 \right\}$ માંથી પૂરવણી વગર ત્રણ સંખ્યાઓ પસંદ કરવાની છે. જો પસંદ થયેલ ત્રણ સંખ્યાઓ પૈકી મહતમ સંખ્યા $6$ છે તેમ આપેલ હોય તો ત્રણ સંખ્યાઓ પૈકી ન્યૂનતમ સંખ્યા $3$ હોય તેની સંભાવના $........$ છે.
વક્ર $y=\cos ^2 x$ તથા $x=0$ અને $x=\pi$ તથા X-અક્ષ વડે આવૃત્ત પ્રદેશનું ક્ષેત્રફળ ____________ છે.
વક્ર $y = f(x) = x^4 - 2x^3 + x^2 + 3, \ \ \ X-$ અક્ષ અને વિધેયના ન્યૂનતમ વડે ઘેરાતું ક્ષેત્રફળ $......$ છે.
ધારો કે $y =\sin x , y =\cos x$ અને $y$-અક્ષ થી પ્રથમ ચરણમાં ઘેરાયેલા પ્રદેશનું ક્ષેત્રફળ $A _{1}$ છે. વળી ધારોકે વક્રો $y=\sin x$ $y =\cos x , x$-અક્ષ અને $x =\frac{\pi}{2}$ થી પ્રથમ ચરણમાં ઘેરાયેલા પ્રદેશનું ક્ષેત્રફળ $A _{2}$ છે. તો :
$\sin ^{-1}\left(\sin \frac{2 \pi}{3}\right)+\cos ^{-1}\left(\cos \frac{7 \pi}{6}\right)+\tan ^{-1}\left(\tan \frac{3 \pi}{4}\right) \quad=\dots\dots\dots\dots$
$\tan ^{-1}\left[\frac{a \cos x-b \sin x}{b \cos x+a \sin x}\right],$ નું સાદું રૂપ આપો, જ્યાં $\frac{a}{b} \tan x>-1$
જો $\tan (x + y) = 33$ અને $x = {\tan ^{ - 1}}3,$ તો $y = . . .$
$f : R \rightarrow R, f(x)=x^{4}$ દ્વારા વ્યાખ્યાયિત વિધેય છે.