MCQ
વિધેય $f(x) = 9 - 7\sin x$ નો વિસ્તાર મેળવો.
  • A
    $(2, 16)$
  • $[2, 16]$
  • C
    =1
  • D
    $(2, 16]$

Answer

Correct option: B.
$[2, 16]$
b
(b) $y = f(x) = 9 - 7\sin x.$ Range $ = [2,\,\,16].$

Need a full question paper?

Generate a complete, print-ready paper with questions like this in minutes — across 16+ boards, with answer keys.

Start Generating Free

Similar questions

$A$ અને $B$ નિરપેક્ષ ઘટના છે. તેમની સંભાવનાઓ $3/10$ અને $2/5$ છે. તો ચોક્કસ એક ઘટના બનવાની સંભાવના કેટલી થાય ?
જો $\left(x+x^{\log _{2} x}\right)^{7}$ ના વિસ્તરણમાં ચોથું પદ $4480$ હોય તો $x$ ની કિમંત મેળવો. કે જ્યાં $x \in N$ આપેલ છે.
$cos^3\theta + cos^3 \left(120^0 + \theta\right) + cos^3 \left(120^0 - \theta\right)$ નું મૂલ્ય ........ છે.
જેના શિરોબિંદુઓ $z,\, \omega z,\, z + \omega z$ હોય તેનું ક્ષેત્રફળ $\Delta $ ની કિમત મેળવો

(જ્યાં $\omega $ એ એકનું સંકર સંખ્યા ઘનમૂળ છે)

અસમતા $x^{2}-2(3 k-1) x+8 k^{2}-7>0,$ $R$ માંના પ્રત્યેક $x$ માટે માન્ય હોય તેવું પૂર્ણાક $‘K'$ નું મૂલ્ય ..........
$y = mx + \alpha$ ને સમાંતર જીવાને દુભાવતા $y^2 = 4ax$ નો વ્યાસ
અવલોકનો  $x_1, x_2, ……, x_{10 } $ ના ગણનો મધ્યક $20$  હોય તો $x_1 + 4, x_2 + 8, x_3 + 12, ….., x_{10} + 40.$
${(1 + {x^2})^5}{(1 + x)^4}$ વિસ્તરણમાં ${x^5}$ સહગુણક મેળવો.
એક કસોટીમાં વિદ્યાર્થીઓએ મેળવેલ ગુણના મધ્યક તથા વિચરણ અનુક્રમે $10$ અને $4$ છે. ત્યાર બાદ, એક વિદ્યાર્થીના ગુણ $8$ થી વધારીને $12$ કરવામાં આવે છે. જો ગુણનો નવો મધ્યક $10.2$ હોય, તો તેમનું નવું વિચરણ $...............$ થશે.
જો બિંદુ $\left( a,a \right)$ રેખાઓ $\left| x+y \right|=2$ ની વચ્ચેના ભાગમાં હોય તો