MCQ
વિધેય $f(x) = \frac{{x - 3}}{{(x - 1)\sqrt {{x^2} - 4} }}$ નો પ્રદેશ મેળવો.
  • A
    $(1, 2)$
  • $( - \infty ,\; - 2) \cup (2,\;\infty )$
  • C
    $( - \infty ,\; - 2) \cup (1,\;\infty )$
  • D
    $( - \infty ,\;\infty ) - \{ 1,\; \pm 2\} $

Answer

Correct option: B.
$( - \infty ,\; - 2) \cup (2,\;\infty )$
b
Obviously, here $|x|\,\, > \,\,2$ and $x \ne 1$

$i.e.,$  $x \in ( - \,\infty ,\, - \,2)\, \cup \,(2,\,\infty )$.

Need a full question paper?

Generate a complete, print-ready paper with questions like this in minutes — across 16+ boards, with answer keys.

Start Generating Free

Similar questions

નીચેના આવૃત્તિ વિતરણનો મધ્યસ્થ શોધો.

class

$0 - 10$

$10 - 20$

$20 - 30$

$30 - 40$

$40 - 50$

$f_i$

   $8$

    $30$

    $40$

    $12$

    $10$

એક થેલામાં $5$ કથ્થાઈ અને $4$ સફેદ મોજા છે. એક માણસ $2$ મોજા બહાર કાઢે તો તે સમાન રંગના હોવાની સંભાવના કેટલી થાય ?
$P$ અને $Q$ એ પરવલય $y^2 = 4x$ પરના બે ભિન્ન બિંદુઓ છે જેના પ્રચલો અનુક્રમે $t$ અને $t_1$ છે જો બિંદુ $P$ આગળનો અભિલંબ બિંદુ $Q$ માંથી પસાર થતું હોય તો $t_1^2$ નું ન્યૂનતમ મૂલ્ય .................. થાય 
$8$ સમાન બૂકોને $4$ સમાન બુકરાખવાના કબાટ માં કેટલી રીતે રાખી શકાય કે જેથી કોઈ પણ કબાટ ખાલી રહી શકે ,
જો  $\sin \theta + {\rm{cosec}}\theta = {\rm{2}}$, તો  ${\sin ^2}\theta + {\rm{cose}}{{\rm{c}}^{\rm{2}}}\theta = $
બે ભિન્ન વાસ્તવિક સંખ્યાઓ $l$ અને $n\left( l,n>1 \right)$ નો સમાંતર મધ્યક $m$ હોય તથા આ બે સંખ્યાઓ વચ્ચે ${{G}_{1}},{{G}_{2}},{{G}_{3}}$ ત્રણ સમગુણોત્તર મધ્યક હોય તો $G_{1}^{4}+2G_{2}^{4}+G_{3}^{4}=......$
$(2023)^{2023}$ ને $35$ વડે ભાગતા મળતા શેષ $..............$ છે.
રેખાઓ  $2x - 3y = 5 $ અને $3x - 4y = 7 $ એ $ 154 $ ચો. એકમ ક્ષેત્રફળ ધરાવતા વર્તૂળના વ્યાસ છે. તો વર્તૂળનું સમીકરણ....
એક માણસ અને તેની પત્ની બે હોદ્દા માટે ઈન્ટરવ્યૂહ આપે છે તો પતિની પસંદગી થવાની સંભાવના $1/7$ છે. અને પત્નીની પસંદગી થવાની સંભાવના $1/5$ છે. તો બંને પૈકી એકની પસંદગી થવાની સંભાવના કેટલી થાય ?
બરાબર ચીપેલ $52$ પત્તાની થોકડીમાંથી એક પત્તું યાદચ્છિક રીતે પસંદ કરવામાં આવે છે. પસંદ થયેલ પત્તું ફલ્લી અથવા રાજા ન હોય તેની સંભાવના ....... છે.