MCQ
જો  $\sin \theta + {\rm{cosec}}\theta = {\rm{2}}$, તો  ${\sin ^2}\theta + {\rm{cose}}{{\rm{c}}^{\rm{2}}}\theta = $
  • A
    $1$
  • B
    $4$
  • $2$
  • D
    એકપણ નહીં.

Answer

Correct option: C.
$2$
c
(c) ${\sin ^2}\theta + {\rm{cose}}{{\rm{c}}^2}\theta $

$= {(\sin \theta + {\rm{cosec}}\theta )^2} - 2\sin \theta {\rm{ cosec}}\theta $

$ = {(2)^2} - 2 = 4 - 2 = 2,$

since $(\sin \theta + {\rm{cosec}}\theta ) = 2.$

Need a full question paper?

Generate a complete, print-ready paper with questions like this in minutes — across 16+ boards, with answer keys.

Start Generating Free

Similar questions

જો સમગુણોતર શ્નેણીના પદ ધન હેાય અને દરેક પદએ તેની આગળના બે પદોના સરવાળા બરાબર હેાય તો સામાન્ય ગુણોતર મેળવો.
જો$x>0,y>0$ તો ${{\sum\limits_{r=1}^{\infty }{\left( \frac{x}{2x+3y} \right)}}^{r-1}}=..........$
જો બિંદુઓ $A$ અને $B$ ના યામો અનુક્રમે $(\sqrt{7}, 0)$ અને $(-\sqrt{7}, 0)$ હોય અને વક્ર $9 x^{2}+16 y^{2}=144$ પરનું કોઈ બિંદુ $P$ આવેલ હોય તો $PA + PB$ ની કિમત શોધો 
જો $x^2 + px + 1 = 0$ ના બીજ $\alpha$, $\beta$ અને $x^2 + qx + 1 = 0$ ના બીજ $\gamma,\delta$, હોય તો $(\alpha - \gamma) (\beta - \gamma) (\alpha\ + \delta)(\beta\ +\delta ) = …….$
જો ${}^n{P_4}\;:\;{}^n{P_5} = 1:2$, તો $n = $
અહી પરવલય $P: y^{2}=4 x$ ની નાભીજીવા એ રેખા $L: y=m x+c, m>0$ ને સંપાતી છે કે જે પરવલય ને બિંદુઓ $M$ અને $N$ માં છેદે છે. જો રેખા $L$ એ અતિવલય $H : x ^{2}- y ^{2}=4$ નો સ્પર્શક છે .જો  $O$ એ $P$ નું શિરોબિંદુ છે અને $F$ એ $H$ ની ધન $x-$અક્ષ પરની નાભી હોય તો ચતુષ્કોણ $OMFN$ નું ક્ષેત્રફળ મેળવો.
$3(1!) - 4(2!) + 5(3!) - 6(4!) ...... - 2008(2006)!+ (2007)!$ ની કિમત મેળવો 
જો  $\sin \theta = \frac{{24}}{{25}}$ અને  $\theta $ એ દ્રીતીય ચરણ માં હોય તો  $\sec \theta + \tan \theta = $
બહુપદી $\left(3^{1 / 4}+5^{1 / 8}\right)^{60}$ ના વિસ્તરણમાં જો $n$ એ અસંમેય પદોની સંખ્યા દર્શાવે છે તો $( n -1)$ એ  . .  વડે વિભાજ્ય છે .
સમીકરણ $4 \sin ^2 x-4 \cos ^3 x+9-4 \cos x=0 ; x \in[-2 \pi, 2 \pi]$ નાં ઉકેલોની સંખ્યા __________છે.