MCQ
વિધેય $f(x) = \sin 2x$ માટે સત્ય વિધાન મેળવો.
- A$f(x)$ એ $\left( {0,{\pi \over 2}} \right)$ માં વધતું અને $\left( {{\pi \over 2},\pi } \right)$ માં ઘટતું
- B$f(x)$ એ $\left( {0,{\pi \over 2}} \right)$ ઘટતું અને $\left( {{\pi \over 2},\pi } \right)$ માં વધતું
- ✓$f(x)$ એ $\left( {0,{\pi \over 4}} \right)$ માં વધતું અને $\left( {{\pi \over 4},{\pi \over 2}} \right)$ માં ઘટતું
- D$(a), (b) $ અને $(c) $ બધા સત્ય છે