MCQ
વિધેય $f(x) = \sqrt {2 - {{\sec }^{ - 1}}x} $ નો પ્રદેશગણ ..... છે.  
  • A
    $\left( { - \infty , - 1} \right] \cup \left[ {1,\infty } \right)$
  • B
    $\left( { - \infty , - 1} \right] \cup \left[ {\sec 1,\infty } \right)$
  • C
    $\left( { - \infty ,\sec 2} \right] \cup \left[ {1,\infty } \right)$
  • D
    $\left( { - \infty ,\sec 2} \right] \cup \left[ {\sec 1,\infty } \right)$

Answer

Need a full question paper?

Generate a complete, print-ready paper with questions like this in minutes — across 16+ boards, with answer keys.

Start Generating Free

Similar questions

$\vec{a}=-3 \hat{i}+\hat{j}$ નો $\vec{b}=\hat{i}-\hat{j}-\hat{k}$ પરનો પ્રક્ષેપ _____________ .
$\int_{}^{} {\frac{x}{{(x - 2)(x - 1)}}\;dx} $ =

(કે જ્યાં $p$ એ સ્વૈર અચળાંક છે)

$ m$ ની . . . . કિંમત માટે વક્ર $y = x - {x^2}$ અને રેખા $y = mx$ વચ્ચે ઘેરાએલા આવૃત પ્રદેશનું ક્ષેત્રફળ $\frac{9}{2}$ થાય.
$\sqrt[3]{\frac{d^2y}{dx^2}}=\sqrt{\frac{dy}{dx}}$ ની કક્ષા અને પરિમાણનો સરવાળો મેળવો.
વિધેય $f : (-1, 1) \to R$ એ $f\left( x \right) = \left\{ { - \left| x \right|, - \sqrt {1 - {x^2}} } \right\}$ દ્વારા વ્યાખ્યાયિત છે જો $K$ એ $f$ જે બિંદુઓએ વિકલનીય ન હોય તેવા બિંદુઓનો ગણ હોય તો ગણ  $K$ ના ઘટકો ની સંખ્યા મેળવો.
જો $a = 2i + k,\,\,b = i + j + k$ અને $c = 4i - 3j + 7k$ છે. જો $d \times b = c \times b$ અને $d\,.\,a = 0$ હોય તો  $d$ મેળવો.
$I(x)=\int \frac{\sec ^{2} x-2022}{\sin ^{2022} x} d x$ માટે $I\left(\frac{\pi}{4}\right)=2^{1011}$ હોય તો 
વિકલ સમીકરણ $\left(1+y^2\right)\left(1+\log _e x\right) d x+x d y=0, x>0$ નો ઉકેલ વક્ર $y=y(x)$ છે જે બિંદુ $(1,1)$ માંથી પસાર થાય છે તથા $y(e)=\frac{\alpha-\tan \left(\frac{3}{2}\right)}{\beta+\tan \left(\frac{3}{2}\right)}$ છે. તો $\alpha+2 \beta=$ . . . . . . . . . .  
રેખાઓ $x=a y-1=z-2$ અને $x=3 y-2=b z-2,(a b \neq 0)$ સમતલીય થવા માટે   .. .  . 
ધારો કે યાદચ્છિક ચલ $X$ નું દ્વિપદ્દી વિતરણ $B(7, p)$ છે. જેને $P(X=3)=5 P(X=4)$, તો $X$ ના મધ્યક અને વિચરણનો સરવાળો $\dots\dots\dots$ છે.