MCQ
$y = ke^{\sin ^{-1} x} + 3$ નુ વિકલ સમીકરણ મેળવો 
  • A
    $\sqrt {1 - {x^2}} \frac{{dy}}{{dx}} = y - 3$
  • B
    $\sqrt {1 + {x^2}} \frac{{dy}}{{dx}} = y - 3$
  • C
    $\sqrt {1 + {x^2}} \frac{{dy}}{{dx}} = y + 3$
  • D
    $\sqrt {1 - {x^2}} \frac{{dy}}{{dx}} = y + 3$

Answer

$\frac{d y}{d x}=k e^{\sin ^{-1} x} \cdot \frac{1}{\sqrt{1-x^{2}}}$

$\frac{d y}{d x}=(y-3) \frac{1}{\sqrt{1-x^{2}}}$

$\sqrt{1-x^{2}} \frac{d y}{d x}=y-3$

Need a full question paper?

Generate a complete, print-ready paper with questions like this in minutes — across 16+ boards, with answer keys.

Start Generating Free

Similar questions

વક્રો $y - x = 1$ અને $x = {y^2}$ વચ્ચેનું ન્યૂનતમ અંતર $...........$
$f\left( x \right) = 1 + 2\sin x + 3{\cos ^2}x,0 \le x \le \frac{{2\pi }}{3}$ તો વિધેય
જો સમીકરણ સંહિત   $2 x+3 y-z=5$  ;  $x+\alpha y+3 z=-4$  ;  $3 x-y+\beta z=7$ ને અસંખ્ય  ઉકેલો હોય, તો  $13 \alpha \beta$=____________. 
$r$ ત્રિજ્યા ધરાવતો ગોળો કે જેની ત્રિજ્યા $2$ સેમી/સેકન્ડના દરથી વધતી હોય તો તેના પૃષ્ઠફળના બદલવાનો દર શેના સમપ્રમાણમાં હશે?
જો $\sin ^{-1} x=y$ હોય, તો
જો $|a| = 3, |b| = 4$ તો $\lambda$ની કઇ કિંમત માટે $\lambda + ab$ એ $\lambda - ab$ ને લંબ થાય ?
વિધેય $f(x)=(\cos x)-x+1, x \in \mathbb{R}$ માટે, બે વિધાનો ($S1$) $[0, \pi]$ માં $x$ ની ફક્ત એક જ કિંમત માટે $f(x)=0$, અને (S2) $\left[0, \frac{\pi}{2}\right]$ માં $\mathrm{f}(x)$ ઘટે છે અને $\left[\frac{\pi}{2}, \pi\right]$ માં વધે છે માંથી
વક્ર બિંદુ $(3, 0)$ માંથી પસાર થાય અને વિકલ સમીકરણ $\left( {9 - {x^2}} \right){\left( {\frac{{dy}}{{dx}}} \right)^2} = 9 - {y^2}$ નો ઉકેલ હોય તે ......... વક્ર છે
ધારો કે $x * y=x^{2}+y^{3}$ અને $(x * 1) * 1=x *(1 * 1)$.તો $2 \sin ^{-1}\left(\frac{x^{4}+x^{2}-2}{x^{4}+x^{2}+2}\right)$ નું એક મૂલ્ય ........ છે 
જો $\overrightarrow{a},\overrightarrow{b},\overrightarrow{c}$ એ ત્રણ અસમલીય સદિશો અને $\lambda$ એ વાસ્તવિક સંખ્યા છે. તો સદિશો $\overrightarrow{a}+2\overrightarrow{b}+3\overrightarrow{c},\lambda\overrightarrow{b}+\mu\overrightarrow{c}$ અને $(2\lambda-1)\overrightarrow{c}$ એ અસમતલીય બને તે માટે $\lambda$ ની કિમતોની સંખ્યા $.......$ છે.