MCQ
વિધેય $f(x)=3\sin\frac{\pi x}{3}+4\cos\frac{\pi x}{4}$ માટે નો આવર્ત ..............
  • A
    $6$
  • $24$
  • C
    $8$
  • D
    $2\pi $

Answer

Correct option: B.
$24$
B

$\sin \frac{\pi x}{3}=\frac{2\pi }{\frac{\pi}{3}}=3$ નો આવર્ત છે.

$\cos \frac{\pi x}{4}=\frac{2\pi }{\frac{\pi}{4}}=8$ નો આવર્ત છે.

$\therefore 6$ અને $8$ નો લ.સા.અ $=24$

$\therefore f(x)$ નો આવર્ત $=24$.

Need a full question paper?

Generate a complete, print-ready paper with questions like this in minutes — across 16+ boards, with answer keys.

Start Generating Free

Similar questions

ધારો કે $L$  એ બે સમતલ $ 2x+3y+z=1$  તથા $x+3y+2z=1$  ની છેદરેખા છે.જો $L $ એ $x-$ અક્ષ સાથે બનાવેલો ખૂણો $\alpha $ હોય,તો $\cos \alpha $ મેળવો.
વિકલ સમીકરણ $(x + y)dx + xdy = 0$ નો ઉકેલ મેળવો.
કોઈપણ બે સદિશો $\vec a $ અને $ \,\vec b $માટે સાચું વિધાન કયું છે ?
એક ત્રિકોણકાર બાગની બે બાજુએ વાડ અને ત્રીજી બાજુએ સીધો નદીકિનારો આવેલો છે.જે બાજુઓ પર વાડ આવેલી છે તે દરેકની લંબાઇ $ x $ છે. આ બાગ દ્વારા ઘેરાપેલ મહતમ ક્ષેત્રફળ મેળવો.
એક થેલામા બે સિકકાઓ $A$ અને $B$ રાખવામા આવે છે જ્યારે સિકકો $A$ ને ઉછાળવામા આવે અને છાપ આવવાની સંભાવના $1/4$  જ્યારે સિકકા $B$ માટે તે $3/4$ છે જો થેલામાંથી એક સિકકો પસંદ કરી તેને બે વખત ઉછળતા બન્ને વખતે છાપ આવે તો ઉછાળેલો સિકકો $A$ હોય તેની સંભાવના મેળવો 
જો$f(x) = {1 \over {1 - x}}$, તો સંયોજીત વિધેય $f[f\{ f(x)\} ]$ નું વિકલન મેળવો.
વિધેય $\sin x - \cos x$ એ . . .. અંતરાલમાં વધતું છે.
${\left[ {\begin{array}{*{20}{c}}1&3\\3&{10}\end{array}} \right]^{ - 1}} = $
જો ${I_1} = \int_a^{\pi - a} {xf(\sin x)dx,\,{I_2} = \int_a^{\pi - a} {\,\,f(\sin x)dx} } $, તો ${I_2} = . . .$
$\int_{-2}^{0} (x^3+3x^2+3x+3+(x+1)\cos (x+1))dx=\ ........$