MCQ
વિધેય $\operatorname{cosec}^{-1}\left(\frac{1+\mathrm{x}}{\mathrm{x}}\right)$ નો પ્રદેશ મેળવો.
  • A
    $\left(-1,-\frac{1}{2}\right] \cup(0, \infty)$
  • B
    $\left[-\frac{1}{2}, 0\right) \cup[1, \infty)$
  • C
    $\left(-\frac{1}{2}, \infty\right)-\{0\}$
  • D
    $\left[-\frac{1}{2}, \infty\right)-\{0\}$

Answer

$\frac{1+x}{x} \in(-\infty,-1] \cup[1, \infty)$

$\frac{1}{x} \in(-\infty,-2] \cup[0, \infty)$

$x \in\left[-\frac{1}{2}, 0\right) \cup(0, \infty)$

$x \in\left[-\frac{1}{2}, \infty\right)-\{0\}$

Need a full question paper?

Generate a complete, print-ready paper with questions like this in minutes — across 16+ boards, with answer keys.

Start Generating Free

Similar questions

ધારોકે વિધેય $f: N \rightarrow N$ એ

$f ( n )=\left[\begin{array}{ll}2 n , \,\,\, \,\,\,\,\,\,n =2,4,6,8, \ldots . \\ n -1,\,\,\,  n =3,7,11,15, \ldots . \\ \frac{ n +1}{2}, \,\,\, \,\,\,n =1,5,9,13, \ldots \ldots\end{array}\right.$

મુજબ વ્યાખ્યાયિત

$y =\sin x -\cos x$ તથા $f( x )=\frac{ d ^{17} y }{ dx ^{17}}$ હોય તો $f\left(\frac{\pi}{4}\right)=\ldots \ldots \ldots$.
જો રેખાઓ  $x + 2ay + a = 0, x + 3by + b = 0$ અને  $x + 4cy + c = 0$ એ સંગામી રેખાઓ હોય તો $a, b$ અને  $c$ એ  .. .. શ્રેણીમાં હોય .
$‘a’$ ની .. . .કિમત માટે વિધેય $(a + 2){x^3} - 3a{x^2} + 9ax - 1$ એ દરેક $x$ ની કિમત માટે ચુસ્ત ઘટતું વિધેય થાય .
એક સુરેખ આયોજનના પ્રશ્નના સીમિત શકય ઉકેલ પ્રદેશનો આલેખ આપેલ છે તો હેતુલક્ષી વિધેય $z=3 x-4 y$ માટે (મહતમ કિમત $+$ ન્યૂનતમ કિમત) = ............... છે 
ધારો કે $S _1$ અને $S _2$ એવા દરેક $a \in R - \{0\}$ ના ગણો દર્શાવે છે જેના માટે સુરેખ સમીકરણ સંહતિ $a x+2 a y-3 a z=1, (2 a+1) x+(2 a+3) y+(a+1) z=2 , (3 a+5) x+(a+5) y+(a+2) z=3$ ને અનુક્રમે અનન્ય ઉકેલ તથા અસંખ્ય ઉકેલો હોય. તો
નીચેનામાંથી કયા વિકલ સમીકરણનો વ્યાપક ઉકેલ  $y=c_{1} e^{x}+c_{2} e^{-x}$ છે? 
ગુણ {1, 2, 3, 4} પર સંબંધ R એ R = {(1, 2), (2, 2), (1, 1), (4, 4), (1, 3), (3, 3), (3, 2)} દ્વારા આપેલ છે
વિધાન $1$ : બિંદુઓ $(4,0,4) , (2,4,-2)$ અને સમરેખ છે.
વિધાન $2$ : ભિન્ન બિંદુઓ $A,B$ અને $C$ માટે જો $AB + BC = AC$ તો $\text{A,B,C}$ સમરેખ છે.
રેખાઓ $2x = 3y = -z$ અને $6x = -y = -4z $ વચ્ચેનો ખૂણો ......... $^o$