$(a)$ સ્થિતિઊર્જા હમેશા તેની ગતિઊર્જા જેટલી હોય.
$(b)$ ગમે તે સમય અંતરાલમાં સ્થિતિઊર્જા અને ગતિઊર્જાનું સરેરાશ મૂલ્ય સમાન થાય.
$(c)$ કોઈ પણ સમયે ગતિઊર્જા અને સ્થિતિઊર્જાનો સરવાળો અચળ હોય.
$(d)$ ગતિઊર્જાની એક આવર્તકાળપરની સરેરાશ સ્થિતિઊર્જાની એક આવર્તકાળપરની સરેરાશજેટલી હોય.
નીચે આપેલા વિકલ્પોમાંથી યોગ્ય વિકલ્પ પસંદ કરો
$x = x_0 + a\, cos\,\omega_1 t$
$y = y_0 + b\, sin\,\omega_2t$
મુજબ ગતિ કરે,તો $t = 0$ સમયે ઉગમબિંદુ આગળ કણ પર કેટલું ટોર્ક લાગતું હશે?