MCQ
વિધેય ${x^4} - 4x$ એ. . . .અંતરાલમાં ઘટતું વિધેય છે .
  • A
    $[-1, 1]$
  • $( - \infty ,\,\,1)$
  • C
    $[1,\,\, + \infty )$
  • D
    એકપણ નહીં.

Answer

Correct option: B.
$( - \infty ,\,\,1)$
b
(b) Let $f(x) = {x^4} - 4x \Rightarrow f'(x) = 4{x^3} - 4$

So, $4{x^3} - 4 < 0$ or ${x^3} < 1$

Hence function of decreasing in $( - \infty ,1)$.

Need a full question paper?

Generate a complete, print-ready paper with questions like this in minutes — across 16+ boards, with answer keys.

Start Generating Free

Similar questions

જો $\omega $ એ $1$ (ના ઘનમૂળ)નું સંકર બીજ હોય અને $H=\left[ \begin{matrix} \omega & 0 \\ 0 & \omega \\ \end{matrix} \right]$ હોય, તો ${{H}^{70}}=..........$
$\sin ^{-1}\left[\frac{\sin x-\cos x}{\sqrt{2}}\right]=\ldots \ldots \ldots\left(\right.$ જ્યાં $\left.-\frac{\pi}{4} \right)$
ધારોકે વિધેય $\left(1+x\left(\lambda^2-x^2\right)\right)$ નું સ્થાનીય ન્યૂનતમ બિંદુ$\frac{x^2+x+2}{x^2+5 x+6}<0$ નું સમાધાન કરે તેવી $\lambda$ ની તમામ ધન કિંમતોનો ગણ $(\alpha, \beta)$ છે. તો $\alpha^2+\beta^2=$ ............. 
એક રેખા $ X$ તથા $Y -$ અક્ષ બંનેની ધન દિશા સાથે $45^\circ $ માપનો ખૂણો બનાવે તો $Z-$ અક્ષની ધન દિશા સાથે બનાવેલો ખૂણો .............. $^\circ $ મેળવો.
$\int_1^e {\frac{{{e^x}}}{x}(1 + x\log x)\,dx} = $
સુરેખ આયોજનના પ્રશ્નનો શક્ય ઉકેલ
અહી $\vec{a}, \vec{b}$ અને $\vec{c}$ એ ત્રણ શૂન્યતર સદીશ છે કે જેથી $\vec{b} \cdot \vec{c}=0$ અને $\vec{a} \times(\vec{b} \times \vec{c})=\frac{\vec{b}-\vec{c}}{2}$ છે. જો $\vec{d}$  એ સદીશ છે કે જેથી $\vec{b} \cdot \vec{d}=\vec{a} \cdot \vec{b}$ હોય તો $(\vec{a} \times \vec{b}) \cdot(\vec{c} \times \vec{d})$ ની કિમંત મેળવો.
$ \lambda $ ના ક્યાં મૂલ્ય માટે $\frac{{x\,\, - \,\,1}}{1}\,\, = \,\,\frac{{y\,\, - \,\,2}}{\lambda }\,\, = \,\,\frac{{z\,\, + \;1}}{{ - 1}}$ અને  $\frac{{x\,\, + \;\,1}}{{ - \lambda }}\,\, = \,\,\frac{{y\,\, + \;\,1}}{2}\,\, = \,\,\frac{{z\,\, - \,\,2}}{1}$ એકબીજાને લંબ હોય $?$
જો $f(x) = \int_a^x {{t^3}{e^t}\,dt\,,} $ તો $\frac{d}{{dx}}\,f(x) = $
$z-$ અક્ષથી બિંદુ $(a, b, c)$  નું અંતર :