MCQ
વિધેય $ y = e^{-3x} $ એ _______ વિકલ સમીકરણનો ઉકેલ છે.
  • A
    $ \frac{dy}{dx} - 3y = 0 $
  • $ \frac{d^{2}y}{dx^{2}} + \frac{dy}{dx} - 6y = 0 $
  • C
    $ \frac{d^{2}y}{dx^{2}} - 9y = 0 $
  • D
    $ \frac{dy}{dx} - 9y = 0 $

Answer

Correct option: B.
$ \frac{d^{2}y}{dx^{2}} + \frac{dy}{dx} - 6y = 0 $
B

Need a full question paper?

Generate a complete, print-ready paper with questions like this in minutes — across 16+ boards, with answer keys.

Start Generating Free

Similar questions

ઉકેલો $\frac{{1 - \left| x \right|}}{{2 - \left| x \right|}} \ge 0$
$y = 4\sin 3x$ એ ક્યાં વિકલ સમીકરણનો ઉકેલ છે.
વિધેય $f(x)\, = \frac{{{{\log }_e}(1 + x) - {{\log }_e}(1 - x)}}{x}$ એ $x = 0$ આગળ સતત હોય $f(0)$ મેળવો.
જો $xe^{xy}=y+e^{\sin 2x} ,$ હોય તો $x=0$ આગળ $\frac{dy}{dx}$ મેળવો.
જો $y = y ( x )$ એ વિક્લ સમીકરણ $\frac{ dy }{ dx }+(\tan x ) y =\sin x , 0 \leq x \leq \frac{\pi}{3}$ નો ઉકેલ હોય, જ્યાં $y (0)=0,$ તો $y \left(\frac{\pi}{4}\right)$ $=\,.....$
જો $y = a{x^{n + 1}} + b{x^{ - n}}$, તો ${x^2}{{{d^2}y} \over {d{x^2}}} = $
ધારો કે $\mathrm{y}=\mathrm{y}(\mathrm{x})$ એ  વિકલ સમીકરણ$\sqrt{1-\mathrm{x}^{2}} \frac{\mathrm{dy}}{\mathrm{dx}}+\sqrt{1-\mathrm{y}^{2}}=0,|\mathrm{x}|<1$ નો ઉકેલ આપેલ છે . જો  $\mathrm{y}\left(\frac{1}{2}\right)=\frac{\sqrt{3}}{2},$ હોય તો  $\mathrm{y}\left(\frac{-1}{\sqrt{2}}\right)$ મેળવો.
$\left|\begin{array}{ccc}1 & x & y \\ 1 & x+y & y \\ 1 & x & x+y\end{array}\right|$ નું મૂલ્ય શોધો.
જો $y = {{{e^x}\log x} \over {{x^2}}}$, તો ${{dy} \over {dx}} = $
સ્ટિલના ટુકડાને $100° C$ ગરમ કરવામાં આવે છે અને ઓરડામાં ઠંડો થવા દેવામાં આવે છે. ક્યો ગ્રાફ સાચો છે?