Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*
તાત્ક્ષણીક સ્થળાંતરીત વિદ્યુતપ્રવાહ શોધવા માટે $I\;ampere$ વિદ્યુતપ્રવાહ $\frac{1}{2}$ $farad$, કેપેસીટન્સ ધરાવતા સમાંતર પ્લેટ કેપેસીટરમાં આપવામાં આવે છે, તો $\frac{d V}{d t}$ નું મૂલ્ય કેટલું હશે ?
સમતલીય વિદ્યુતચુંબકીય તરંગનું વિદ્યુતક્ષેત્ર $\overrightarrow{{E}}=200 \cos \left[\left(\frac{0.5 \times 10^{3}}{{m}}\right) {x}-\left(1.5 \times 10^{11} \frac{{rad}}{{s}} \times {t}\right)\right] \frac{{V}}{{m}} \hat{{j}}$ મુજબ આપવામાં આવે છે. જો તરંગ $100\;{cm}^{2}$ ક્ષેત્રફળ ધરાવતા સંપૂર્ણ પરાવર્તક સપાટી પર લંબરૂપે આપત થાય તો, વિદ્યુતચુંબકીય તરંગ દ્વારા સપાટી પર $10\, minute$ માં લાગતું વિકિરણ દબાણ $\frac{{x}}{10^{9}} \frac{{N}}{{m}^{2}}$ છે. તો ${x}$ નું મુલ્ય શોધો.
$100\;\Omega$ ના અવરોધ અને $100\;\Omega$ ના રીએકટન્સ કેપેસિટરને $220\;V $ ના ઉદ્ગમ સ્ત્રોત સાથે શ્રેણીમાં જોડેલાં છે. જ્યારે કેપેસિટને $50\%$ વિદ્યુતભારીત થાય ત્યારે સ્થાનાંતરિત પ્રવાહનું મહત્તમ મૂલ્ય ($A$ માં) કેટલુ હશે?
એક સમતલીય વીજચુંબકીય તરંગ માટે $E = E _0 \sin (\omega t - kx )$ અને $B = B _0 \sin (\omega t-k x)$ આપેલા છે, સરેરાશ વીજ ઊર્જા ઘનતા અને સરેરાશ ચુંબકીય ઊર્જા ધનતાનો ગુણોતર $........$ છે.
$50\ MHz$ આવૃત્તિ ધરાવતા સમતલ વિદ્યુતચુંબકીય તરંગ મુક્ત અવકાશમાં $x-$ અક્ષને સમાંતર ગતિ કરે છે. કોઈ ચોક્કસ બિંદુ અને સમયે અવકાશમાં $\vec E = 6.3\,\hat j\,V/m$ છે. તો આ ચોક્કસ બિંદુએ આનુષાંગિક ચુંબકીય ક્ષેત્ર $\vec B$ ________ હશે