વિધુતઊર્જા ઉત્પન્ન કરવા માટે વિધુતચુબકીય તરંગનો કયો વિભાગ ઉપયોગ થાય.
  • A
    રેડિયો તરંગો
  • B
    ઈન્ફારેડ તરંગ
  • C
    દશ્યમાન તરંગ
  • D
    માઇક્રો વેવ
AIIMS 2007, Easy
Download our app for free and get startedPlay store
b
The heating property of Infra red waves is used in solar heater and solar cells. Hence option \((b)\) is correct.
art

Download our app
and get started for free

Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*

Similar Questions

  • 1
    શૂન્યાવકાશમાંથી પ્રસરતા વીજચુંબકીય તરંગના વિદ્યુતક્ષેત્ર અને ચુંબકીય ક્ષેત્રના ધટકો $E _x= E _{ o } \sin ( kz -\omega t)$ અને $B _y= B _{ o } \sin ( kz -\omega t )$ વડે દર્શાવવામાં આવે છે. તો $E _{ o }$ અને $B _0$ વચ્યેનો ખરો સંબંધ
    View Solution
  • 2
    ઓઝોન સ્તર કયાં વિભાગમાં છે.
    View Solution
  • 3
    સમતલ વિદ્યુત ચુંબકીય તરંગમાં દોલીત ચુંબકીય ક્ષેત્ર $B _y=5 \times 10^{-6} \sin 1000 \pi\left(5 x-4 \times 10^8 t \right)\; T$ વડે આપવામાં આવે છે. વિદ્યુતક્ષેત્રનો કંપવિસ્તાર $.........$ થશે.
    View Solution
  • 4
    વિદ્યુત ચુંબકીય વર્ણપટમાં દ્રશ્ય પ્રકાશ કયા વિસ્તારની વચ્ચે આવે છે?
    View Solution
  • 5
    એક વિદ્યુતચુંબકીય તરંગ $\frac{\hat{i}+\hat{j}}{\sqrt{2}}$ દિશામાં પ્રવર્તે છે જ્યાં તેનું પોલારાઈજેશન $\hat{\mathrm{k}}$ દિશામાં છે.તો ચુંબકીયક્ષેત્રનું સાચું સ્વરૂપ નીચે પૈકી કયું હશે?
    View Solution
  • 6
    નીચેનામાંથી કયો અપરીવહનશીલ વિદ્યુતચુંબકીય તરંગ છે ?
    View Solution
  • 7
    $27\, mW$ ધરાવતા લેસર બીમનો આડછેદ $10\, mm^2$ છે. આ વિદ્યુતચુંબકીય તરંગમાં રહેલ વિદ્યુતક્ષેત્રનું મહત્તમ મૂલ્ય :.....$kV/m$ (અહીં ${ \varepsilon _0} = 9 \times {10^{ - 12}}\, SI $ એકમ એ અવકાશનો પરાવૈધૃતાંક અને $c=3\times 10^8 \,m/s$ એ પ્રકાશની ઝડપ છે.)
    View Solution
  • 8
    માનવ સૃષ્ટિના સુરક્ષા માટે પૃથ્વીના વાતાવરણમાં ઓઝોન સ્તર જરૂરી છે, કારણ કે....
    View Solution
  • 9
    સૂચિ - $I$ અને સૂચિ - $II$ મેળવો.

    સૂચિ - $I$($EM$-તરંગો)

    સૂચિ - $II$ (તરંગલંબાઈનો ગાળો)

    $(A)$ પાર૨ક્ત $(i)$ $<10^{-3} \mathrm{~nm}$
    $(B)$ પારજાંબલી $(II)$ $400 \mathrm{~nm}$ થી $1 \mathrm{~nm}$
    $(C) X$-કિરણો $(iii)$ $1 \mathrm{~mm}$થી $700 \mathrm{~nm}$
    $(D)$ ગામા કિરણો $(iv)$ $1 \mathrm{~nm}$ થી $10^{-3} \mathrm{~nm}$

    નીચે આપેલા વિક્લ્પોમાંથી સાચો ઉત્તર પસંદ કરો.

    View Solution
  • 10
    શૂન્યાવકાશમાંથી પ્રસરતા વીજચુંબકીય તરંગના વિદ્યુતક્ષેત્ર અને ચુંબકીય ક્ષેત્રના ધટકો $E _x= E _{ o } \sin ( kz -\omega t)$ અને $B _y= B _{ o } \sin ( kz -\omega t )$ વડે દર્શાવવામાં આવે છે. તો $E _{ o }$ અને $B _0$ વચ્યેનો ખરો સંબંધ
    View Solution