Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*
એક ઉદગમનો પાવર $4\, kW $ છે. તેમાંથી $10^{20} $ ફોટોન્સ $1\, s $ માં ઉત્પન્ન થાય છે, તો આ ઉદગમમાંથી ઉત્સર્જિત વિકિરણ વિદ્યુતચુંબકીય વર્ણપટમાંના કયાં કિરણો / વિકિરણો હશે ?
સમાંતર પ્લેટ ધરાવતા સંધારકમાં જ્યારે તે $10^{6} \,Vs ^{-1}$. ના દરથી વિદ્યુતભારીત થતું હોય ત્યારે પ્લેટોની વચ્ચે $4.425 \,\mu A$ જેટલી સ્થાનાંતરીય પ્રવાહ ઉત્પન્ન થાય છે. સંધારકની પ્લેટોનું ક્ષેત્રફળ $40 \,cm ^{2}$ છે. સંધારકની પ્લેટો વચ્યેનું અંતર $x \times 10^{-3} \,m$ છે; તો $x$ = ................ (શન્યાવકાશની પારગમ્યતા (પરમીટીવીટી) $\varepsilon _{0}=8.85 \times 10^{-12} C ^{2} N ^{-1} m ^{-2}$ છે.)
જેનો સ્થિતિમાન $3\; V/s$ થી બદલાતો હોય તેવા વોલ્ટેજ ઉદગમ વડે એક $20\; \mu F$ કેપેસિટરના એક સમાંતર પ્લેટ કેપેસિટરને ચાર્જ કરવામાં આવેલ છે. જોડાણ તારોમાંથી પસાર થતો વાહક પ્રવાહ અને કેપેસિટરની પ્લેટમાંથી પસાર થતો સ્થાનાંતરિત પ્રવાહ ક્રમશ: કેટલો હશે?