$15 \sin (1000 \pi t)$ ના કંપવિસ્તારનું $10 \sin (4 \pi t)$ સિગ્નલ વડે મોડ્યુલેશન કરવામાં આવે છે. કંપવિસ્તારિત $(amplitude)$ મોડ્યુલેશન થયેલ સિગ્નલ ...... આવૃત્તિઓ ધરાવે છે.
$1.$ $500\,Hz$. $2.$ $2\,Hz$ $3.$ $250\,Hz$ $4.$ $498\,Hz$ $5.$ $502\,Hz$
નીચે આપેલા વિકલ્પોમાથી સાચો ઉત્તર પસંદ કરો.