Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*
કોઈ ચોક્કસ સ્થાને (સ્ટેશને) ટીવી ટ્રાન્સમીશન ટાવરની ઊંચાઈ $100 \,m$ છે. તેની કવરેજ અવધિ ત્રણ ગણી કરવી હોય તો ટાવરની ઊંચાઈ ..........$m$ સુધી વધારવી પડશે.
એક સમાન ટાવર ઉપર બે એકસમાન એન્ટીનાઓ રાખવામાં આવેલા છે. તેમની વચ્ચે $45\, km$ જેટલું અંતર છે. ગ્રાહ્ય (receiving) એન્ટીનાની ઓછામાં ઓછી $.....\,m$ ઊંચાઈ હશે કે જેથી તે line of sight (દષ્ટિરેખા) પર સિગ્નલને ગ્રહણ કરી શકે ?
$5\,kHz$ આવૃત્તિ ધરાવતું એક સંદેશા સિગ્નલ (તરંગ), $2\,MHz$ આવૃત્તિ ધરાવતા કેરીયર તરંગને મોડ્યુલેટ કરવા માટે ઉપયોગમાં લેવાય છે. એમ્પિલટ્યુડ મોડ્યુલેશન માટે બેન્ડ-વિડથ $........kHz$ થશે.