$\vec E(x,y) = 10\hat j\, cos[(6x + 8z)]$
વડે આપવામાં આવે છે. ચુંબકીય ક્ષેત્ર $\vec B (x,z, t)$ ને આપવામાં આવે છે : ( $c$ એ પ્રકાશનો વેગ છે.)
સૂચી $-I$ (વાતાવરણનાં સ્તરો) | સૂચી $-II$ (પૃથ્વીની સપાટીથી લગભગ ઊંચાઈ) |
$(A)$ $F_1$ -સ્તર | $(I)$ $10\,km$ |
$(B)$ $D-$ સ્તર | $(II)$ $170-190\,km$ |
$(C)$ ટ્રોપોસ્ફિયર | $(III)$ $100\,km$ |
$(D)$ $E-$સ્તર | $(IV)$ $65-75\,km$ |
નીચે આપેલા વિકલ્પોમાથી સાચો ઉત્તર પસંદ કરો
$A$. ગામા કિરણી $\left(\lambda_1\right)$
$B$. $x$ - કિરણી $\left(\lambda_2\right)$
$C$. પારરક્ત તરંગી $\left(\lambda_3\right)$
$D$. સુક્ષમ તરંગી $\left(\lambda_4\right)$
નીચે આપેલા વિકલ્પોમાંથી સૌથી યોગ્ય ઉત્તર પસંદ કરોઃ