Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*
વિદ્યુતચુંબકીય તરંગમાં વિદ્યુતક્ષેત્ર $E =56.5 \sin \omega( t -x / c ) \;N / C$. થી આપવામાં આવે છે. જો તે $x-$અક્ષની ગતિ કરતું હોય તો તરંગની તીવ્રતા શોધો $\left(\varepsilon_{0}=8.85 \times 10^{-12} \;C ^{2} N ^{-1} m ^{-2}\right)$
એક સમતલીય વીજચુંબકીય તરંગ માટે $E = E _0 \sin (\omega t - kx )$ અને $B = B _0 \sin (\omega t-k x)$ આપેલા છે, સરેરાશ વીજ ઊર્જા ઘનતા અને સરેરાશ ચુંબકીય ઊર્જા ધનતાનો ગુણોતર $........$ છે.
$100\;\Omega$ ના અવરોધ અને $100\;\Omega$ ના રીએકટન્સ કેપેસિટરને $220\;V $ ના ઉદ્ગમ સ્ત્રોત સાથે શ્રેણીમાં જોડેલાં છે. જ્યારે કેપેસિટને $50\%$ વિદ્યુતભારીત થાય ત્યારે સ્થાનાંતરિત પ્રવાહનું મહત્તમ મૂલ્ય ($A$ માં) કેટલુ હશે?
$\Omega $ આવૃત્તિ અને $\lambda$ તરંગલંબાઈના વિદ્યુત ચુંબકીય તરંગો $+y$ દિશામાં ગતિ કરે છે. તેનું ચુંબકીય ક્ષેત્ર ઋણ $- x $ દિશામાં છે. તે તેની સાથે સંકળાયેલા વિદ્યુત ક્ષેત્રનો સદિશ (એમ્પ્લિટ્યુડ $E_0$) ...........છે.