$\vec E(x,y) = 10\hat j\, cos[(6x + 8z)]$
વડે આપવામાં આવે છે. ચુંબકીય ક્ષેત્ર $\vec B (x,z, t)$ ને આપવામાં આવે છે : ( $c$ એ પ્રકાશનો વેગ છે.)
સૂચી $-I$ | સૂચી $-II$ |
$(a)$ પૃથ્વીની સપાટીથી $10\, km$ ઊંચાઈ | $(i)$ થર્મોસ્ફિયર |
$(b)$ પૃથ્વીની સપાટીથી $70\, km$ ઊંચાઈ | $(ii)$ મેસોસ્ફિયર |
$(c)$ પૃથ્વીની સપાટીથી $180\, km$ ઊંચાઈ | $(iii)$ સ્ટ્રેટોસ્ફિયર |
$(d)$ પૃથ્વીની સપાટીથી $270\, km$ ઊંચાઈ | $(iv)$ ટ્રોપોસ્ફિયર |