Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*
ફ્લૂરેસ્કેન્ટ લેમ્પ ચોકમાં(નાનું ટ્રાન્સ્ફોર્મર) $0.025 \;\mathrm{ms} $ માં પ્રવાહ એકસમાન રીતે $0.25 \;\mathrm{A}$ થી ઘટીને $0\;\mathrm{A}$ થાય છે ત્યારે તે $100 \;\mathrm{V}$ નો રિવર્સ વૉલ્ટેજ ઉત્પન્ન કરે છે.તો ચોકનું આત્મપ્રેરકત્વ($\mathrm{mH}$ માં) કેટલું હશે?
આકૃતિમાં બતાવ્યા અનુસાર $L = 400\,mH$ નું ઈન્ડકટરર અને $R_1=2 \Omega$ અને $R_2=2 \Omega$ ના અવરોધ ને $12\,V$ ની બેટરી સાથે જોડેલ છે. બેટરીનો આંતરિક અવરોધ અવગણ્ય છે. $T = 0$ સમયે સ્વિય $S$ બંધ છે. સમયના કાર્ય રુપે $L$ આગળ પોટેન્શિયલ હોય $..........$
એક સ્ટેપ-ડાઉન ટ્રાન્સફોર્મરને $220\, V$ નાં $ac$ ઉદગમ સાથે જોડી $11\, V$ અને $44\, W$ ઉપર બલ્બને કાર્યરત કરવામાં આવે છે. ટ્રાન્સફોર્મરમાં ગુમાવવાતા પાવર (કાર્યત્વરા) ને અવગણતા, પ્રાથમિક ગૂંચળામાં વહેતો પ્રવાહ કેટલો હશે ? ($\mathrm{~A}$ માં)
$500$ આંટા ધરાવતી કોઈલલનો વિસ્તાર $50\,cm ^2$ તથા તે $0.14$ છે. અહીં કોણીય વેગ $150\,rad / s$ કોઈલનો અવરોધ $5\; \Omega$ છે,$10\; \Omega$ જેટલાં બાહ્ય અવરોધ સાથે $emf$ પ્રેરીત થાય છે.અવરોધમાંથી વહે તો વિદ્યુતપ્રવાહ........ $A$
એક ગૂંચળામાં, પ્રવાહ $0.2 \mathrm{~s}$ માં $-2 \mathrm{~A}$ થી બદલાઈને $+2 \mathrm{~A}$ થાય છે. અને $0.1 \mathrm{~V}$ જેટલું પ્રેરિત $emf$ મળે છે. ગૂંચળાનું . . . . . હશે.
એક કોઇલમાં પ્રવાહનો ફેરફાર $0.01\,A$ કરતાં બીજી કોઇલમાંં ચુંબકીય ફલ્કસમાં થતો ફેરફાર $ 1.2 \times {10^{ - 2}}\,Wb $ હોય,તો બંને કોઇલ વચ્ચે અનોન્યપ્રેરકત્વ કેટલા .......$H$ થાય?