વિદ્યુત વિભાજન $= KNO_3, \Lambda ^{ \infty} = (S \,cm^{2}\, mol^{-1}) = 145.0$
વિદ્યુત વિભાજન $= HCl, \Lambda ^{ \infty} = (S\,cm^{2}\, mol^{-1}) = 426.2;$
વિદ્યુત વિભાજન $= NaOAC, \Lambda ^{ \infty} = (S \,cm^{2}\, mol^{-1}) = 91.0$
વિદ્યુત વિભાજન $= NaCl, \Lambda ^{ \infty} = (S \,cm^{2}\, mol^{-1}) = 126.5$
$25^o$ સે. એ ઉપરના લીસ્ટમાં રહેલા દ્રાવણનો $C H_2O$ માં અનંત મંદને વિદ્યુત વિભાજ્યની મોલર વાહકતાનો ઉપયોગ કરીને $ \Lambda ^{ \infty}_{HOAc}$ ની ગણતરી કરો.
${\text{A}}_{{\text{ACOH}}}^ o \, = \,\,A_{ACONa}^ o \, + \,\,A_{HCl}^ o \, - \,\,A_{NaCl}^ o $
$ = \,\,91\,\, + \,\,426.2\,\, - \,\,126.5 = \,\,390.7$
આપેલ :
$F{e^{2 + }} + 2{e^ - } \to Fe;$ ${E^o}_{F{e^{2 + }}/Fe} = - 0.47\,V$
$F{e^{3 + }} + {e^ - } \to F{e^{2 + }};$ ${E^o}_{F{e^{3 + }}/F{e^{2 + }}} = + 0.77\,V$
તત્વ | $M^{3+}/ M$ | $M^+/M$ |
$Al$ | $-1.66$ | $+0.55$ |
$Tl$ | $+1.26$ | $-0.34$ |
આ માહિતીને આધારે ક્યુ વિધાન સાચું છે?