વિદ્યુતભારીત કણની ગતિનો ઉપયોગ તેને યોક્કસ વિસ્તારમાં કઈ રીતે ફેકીને ચુંબકીયક્ષેત્ર અને વિદ્યુતક્ષેત્ર વચ્ચેની ઓળખ કરવામાં થાય છે.
  • A
    ક્ષેત્રને લંબ
  • B
    ક્ષેત્રને સમાંતર  
  • C
    વિરુદ્ધ દિશામાંથી 
  • D
    અલગ  ઝડપ સાથે 
Easy
Download our app for free and get startedPlay store
c
(c)

To distinguish between \(\vec{E}\) and \(\vec{B}\)

art

Download our app
and get started for free

Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*

Similar Questions

  • 1
    નીચે બે વિધાનો આપેલા છે.

    વિધાન $I$ :બાયો-સાર્વટનો નિયમ પ્રવાહ ધરાવતા સુવાહકના ફક્ત અતિસુક્ષ્મ વિદ્યુતખંડ $(Idl)$ ને કારણે ઉત્પન્ન ચુંબકીય ક્ષેત્રની તીવ્રતાનું સૂત્ર આપે છે.

    વિધાન $II$ :બાયો-સાર્વટનો નિયમ વીજભાર $q$ માટે કુલંબના પ્રતિવર્ગના નિયમ જેવો જ છે, કે તેમાં પ્રથમ એ અદિશ ઉદગમ $Idl$ ને કારણે ઉત્પન્ન ક્ષેત્ર સાથે સંકળાયેલ છે જ્યારે પછીનો એ સદિશ ઉદગમ $q$ ને કારણે ઉત્પન્ન ક્ષેત્ર સાથે સંકળાયેલ છે.

    ઉપરોક્ત વિધાનોનાં સંદર્ભમાં નીચે આપેલા વિકલ્પોમાંથી સૌથી યોગ્ય વિક્લ્પ પસંદ કરો.

    View Solution
  • 2
    $80 \,cm$ લંબાઈના એક સોલેનોઈડ પર પાસ-પાસે દરેક $400$ આંટા વાળા $5$ આવરણ વિંટાળ્યા છે. સોલેનોઈડનો વ્યાસ $1.8 \,cm$ છે. જો સોલેનોઈડમાં $8.0 \,A$ વિદ્યુતપ્રવાહ વહેતો હોય, તો તેના કેન્દ્ર પાસે $B$ નું મૂલ્ય શોધો.
    View Solution
  • 3
    $R$ ત્રિજ્યાની અને $M$ દળની પાતળી ડિસ્ક પર વિદ્યુતભાર $q$ એકરૂપ રીતે વિતરીત છે. તે કોણીય વેગ $\omega$ સાથે ભ્રમણ કરે છે. ડિસ્ક માટે ચુંબકીય મોમેન્ટ અને કોણીય વેગમાનનો ગુણોત્તર કેટલો છે ?
    View Solution
  • 4
    બે લાંબા પાતળા $d$ અંતરે રહેલા સમાંતર તારમાંથી સમાન દિશામાં $i$ જેટલો પ્રવાહ વહેતો હોય તો ....
    View Solution
  • 5
    ઇલેકટ્રોન કરતાં $100$ ગણો વિદ્યુતભાર ધરાવતો કણ $0.8\, m$ ત્રિજયાના વર્તુળ પર $1$ સેકન્ડ માં પરિભ્રમણ પૂરું કરતો હોય, કેન્દ્ર પર ચુંબકીયક્ષેત્ર કેટલું થાય?
    View Solution
  • 6
    $5\,Ω$ અવરોધ ધરાવતુ એમિટર $5\, mA$ માપી શકે છે.હવે તેને $100\,V$ માપે તેવું બનાવવા માટે કેટલા ............ $\Omega $ અવરોધ શ્રેણીમાં જોડવો પડે?
    View Solution
  • 7
    એક પાતળી ધાતુની પટ્ટી કાગળના સમતલને લંબ $v$ વેગથી ગતિ કરે છે.આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે ચુંબકીયક્ષેત્ર $B$ કાગળના સમતલની અંદરની દિશામાં પ્રવર્તે છે.જો પટ્ટીની ડાબી અને જમણી સપાટી પર પ્રેરિત થતી વિજભારઘનતા ${\sigma _1}$ અને ${\sigma _2}$ હોય તો.....  (ફ્રિન્જ અસરને અવગણો)
    View Solution
  • 8
    એક તાર $X$-અક્ષ પર $ x = - \frac{a}{2} $ થી $ x = \frac{a}{2} $ મૂકેલો છે.તો $X = + a$ પર ચુંબકીયક્ષેત્ર કોના સપ્રમાણમાં હોય?
    View Solution
  • 9
    આકૃતિમાં દર્શાવ્યા મુજબ $ABCD$ એ વાહતારનો બનેલો એક બંધ ગાળો છે, જેમાંથી પ્રવાહ $I$ વહે છે. $ABCD$ ને પુસ્તકના પાનાના સમતલમાં રાખેલ છે. $b$ જેટલી ત્રિજ્યાની ચાપ $BC$ તથા $a$ ત્રિજ્યાની ચાપ $DA$ ને બે સુરેખ તાર $AB$ અને $CD$ વડે જોડેલ છે. $AB$ અને $CD$ એ ઉગમબિંદુ પાસે $30^{\circ}$ નો ખૂણો બનાવે છે. પુસ્તકના પાનાને લંબ એવો બીજી એક પાતળો તાર ઉદમબિંદુમાંથી પસાર થાય છે. જેમાં વિદ્યુત પ્રવાહ $I_{1}$ વહે છે.

    ઉગમબિંદુુ પાસે વહેતો વિદ્યુત પ્રવાહ $I_{1}$ ની હાજરી હોય ત્યારે શું કહી શકાય ?

    View Solution
  • 10
    પ્રવાહ ધારીત લાંબા તારની નજીક એક ઋણ વિજભાર ગતિ કરે છે. આ વિજભાર પર લાગતું બળ તારના પ્રવાહની દિશાને સમાંતર છે. તો વિજભાર કઈ રીતે ગતિ કરતો હશે?
    View Solution