વિદ્યુતચુંબકીય તરંગોની ઝડપ ....... સમાન હોય છે.
  • A
    બધી જ તરંગલંબાઈ માટે
  • B
    બધા જ માધ્યમમાં
  • C
    બધી જ તીવ્રતા માટે
  • D
    બધી જ આવૃત્તિ માટે
Easy
Download our app for free and get startedPlay store
c
Speed of electromagnetic waves is dependent upon medium as,

\(v =\frac{ c }{ n }\)

where \(c\) is the speed of light in vacuum, \(n\) is the refractive index in the medium. Speed is dependent on wavelength and frequency as \(v =\lambda v\)

It is independent of intensity.

art

Download our app
and get started for free

Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*

Similar Questions

  • 1
    નીચેના સમીકરણ સાથે કયું નામ સંકળાયેલું છે.$\oint {\mathop E\limits^ \to } \,.\,d\mathop {l}\limits^ \to \,\, = \,\,\frac{{ - d{\phi _B}}}{{dt}}$
    View Solution
  • 2
    હાઈડ્રોજનના બે નજીકના ઊર્જા સ્તરમાંથી આવતું $1057 MHz$  આવૃત્તિ ધરાવતું વિકિરણ .......
    View Solution
  • 3
    વિદ્યુતચુંબકીય તરંગના ગુણધર્મો વિશે કયું વિધાન ખોટું છે?
    View Solution
  • 4
    વિદ્યુતચુંબકીય તરંગો માટે વિદ્યુતક્ષેત્ર અને ચુંબકીયક્ષેત્ર ....... હોય છે.
    View Solution
  • 5
    વિધુતઊર્જા ઉત્પન્ન કરવા માટે વિધુતચુબકીય તરંગનો કયો વિભાગ ઉપયોગ થાય.
    View Solution
  • 6
    આપેલમાંથી કોની તરંગલંબાઈ ન્યૂનત્તમ હોય છે.
    View Solution
  • 7
    સૂર્ય પરથી આવતા પ્રકાશમાં વિદ્યુતક્ષેત્રનું $ rms $ મૂલ્ય $720\, N\, C^{-1}$  છે. વિદ્યુતચુંબકીય તરંગોની સરેરાશ ઊર્જાઘનતા $= ...... J\, m^{-3} $
    View Solution
  • 8
    સૂચી - $I$ ને સૂચી -$II$ સાથે મેળવો.

      સૂચી - $I$   સૂચી - $II$
    $(a)$ માઈક્રોવેવ આવૃત્તિનો સ્ત્રોત $(i)$ ન્યુક્લિયસનો રેડિયોએક્ટિવ ક્ષય
    $(b)$ પારરક્ત આવૃત્તિનો સ્ત્રોત $(ii)$ મેગ્નેટ્રોન
    $(c)$ ગામા-કિરણોનો સ્ત્રોત $(iii)$ અંદરની પરિકક્ષા (શેલ) ઈલેકટ્રોન
    $(d)$ ક્ષ-કિરણોનો સ્ત્રોત $(iv)$ અણુ અને પરમાણુઓનાં દોલનો
        $(v)$ $LASER$
      $(vi)$ $RC$ પરિપથ

    નીચે આપેલા વિકલ્પોમાંથી સાચા જવાબનું ચયન કરો :

    View Solution
  • 9
    વર્તુળાકાર પ્લેટના સમાંતર પ્લેટ કેપેસીટર યાર્જ થઈ રહ્યા છે. અહીં ત્રિજ્યા  $R$ છે. આપેલ સમયે બે પ્લેટો વચ્ચેનું સ્થાળાંતરીત વિદ્યુતપ્રવાહ $\frac{R}{2}$ અને  $R$ કેટલું હશે?
    View Solution
  • 10
    ઘન પદાર્થના બંધારણનો અભ્યાસ કરવા માટે શેનો ઉપયોગ થાય?
    View Solution