વિજભારના વિતરણ માટે વિદ્યુતસ્થિતિમાન($volt$ માં)

$V(z)\, = \,30 - 5{z^2}for\,\left| z \right| \le 1\,m$

$V(z)\, = \,35 - 10\,\left| z \right|for\,\left| z \right| \ge 1\,m$

મુજબ આપવામાં આવે છે જ્યાં $V(z)$ એ $x$ અને $y$ પર આધારિત નથી. અમુક સપાટીમાં પથરાયેલ એકમ કદદીઠ અચળ વિજભાર $\rho _0$($\varepsilon _0$ ના એકમમાં) માટે વિદ્યુતસ્થિતિમાન આપેલ છે. તો નીચેનામાંથી કયું વિધાન સાચું પડશે?

  • Aબધા ક્ષેત્રમાં ${\rho _0}\, = \,20\,{\varepsilon _0}$
  • B$\left| z \right|\, \le 1\,\,m$ માટે ${\rho _0}\, = \,10\,{\varepsilon _0}$  અને બીજા માટે $P_0 = 0$
  • C$\left| z \right|\, \le 1\,\,m$ માટે ${\rho _0}\, = \,20\,{\varepsilon _0}$ અને બીજા માટે $P_0 = 0$
  • Dબધા ક્ષેત્રમાં ${\rho _0}\, = \,40\,{\varepsilon _0}$
JEE MAIN 2016, Diffcult
Download our app for free and get startedPlay store
b
\(\Sigma_{1}=\frac{-d v}{d r}=10|z|\)

\(\Sigma_{2}=\frac{-\mathrm{dv}}{\mathrm{dr}}=10 \quad(\text { constant : } \mathrm{E})\)

\(\therefore \) The source is an infinity large non conducting thick plate of thickness \(2\, \mathrm{m}\).

\(\therefore 10 \mathrm{Z} \cdot 10 \mathrm{A}=\frac{\rho \cdot \mathrm{A} \propto \mathrm{Z}}{\varepsilon_{0}}\)

\(\rho_{0}=10 \mathrm{e}_{0}\) for \(|\mathrm{z}| \leq 1\, \mathrm{m}\)

art

Download our app
and get started for free

Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*

Similar Questions

  • 1
    આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે $A$ ક્ષેત્રફળ ધરાવતી દરેક ત્રણ સમાંતર ધાતુની પ્લેટો મુકેલી છે અને $Q_1$, $Q_2$ અને $Q_3$ વિદ્યુતભારો તેઓને આપવામાં આવે છે. છેડા (ધાર) પરની અસરો નગણ્ય છે. તો સૌથી બહારની બે સપાટીઓ $'a'$ અને $'f'$ પરનો વિદ્યુતભાર ગણો.
    View Solution
  • 2
    ચાર વિદ્યુતભારો $+Q, -Q, +Q$ અને $-Q$ ચોરસના ચાર ખૂણાઓ પર મૂકેલા છે. તો ચોરસના કેન્દ્ર આગળ......
    View Solution
  • 3
    બે કેપેસિટર્સ $C_1$ અને $C_2$ ને અનુક્રમે $120 $ $V$ અને $200$ $V $  થી વિદ્યુતભારિત કરેલ છે.એવું જોવા મળે છે કે જયારે તેમને એકબીજા સાથે જોડવામાં આવે છે,ત્યારે તે બંને પરનું વિભવ શૂન્ય બને છે,તો ________
    View Solution
  • 4
    $10\ \mu F$ મૂલ્ય ધરાવતા બે કેપેસિટરોના સમાંતર જોડાણને $200 \,volt\, dc$ થી વિદ્યુતભારીત કરવામાં આવે તો જૂલમાં સંગ્રહિત ઊર્જા કેટલી હશે ?
    View Solution
  • 5
    દર્શાવેલ સંયોજનની સમતુલ્ય સંધારકતા (કેપેસીટન્સ) ....... છે.
    View Solution
  • 6
    ત્રણ કેપેસીટર $C_1$, $C_2$ અને $C_3$ ને સમાંતર જોડતા તેમનું પરીણામી કેપેસીટન્સ $12$ એકમ તથા $C_1$.$C_2$.$C_3$ = $48$ એકમ છે. જ્યારે $C_1$ અને $C_2$ ને સમાંતર જોડતા તેમનું પરીણામી $6$ એકમ છે તો કેપેસીટરોનું કેપેસીટન્સ....
    View Solution
  • 7
    બેટરીથી દૂર કરેલ એક કેપેસિટરનો કેપેસિટન્સ $C_o$ અને ઊર્જા $W_o$ અને છે.હવે ડાઇઇલેકિટ્રક અચલાંક $=$ $5$ ભરી દેતા નવોં  કેપેસિટરનો કેપેસિટન્સ અને ઊર્જા કેટલી થાય?
    View Solution
  • 8
    એક $R$ ત્રિજ્યા ધરાવતા ગોળામાં $q$ જેટલો વિદ્યુતભાર એકસમાન રીતે વહેંચાયેલ છે. સપાટીથી કેટલા લઘુતમ અંતરે મળતો સ્થિતિમાન, કેન્દ્રનાં સ્થિતિમાનથી અડધો હશે?
    View Solution
  • 9
    આકૃતિ $RC$ પરિપથમાં કેપેસિટરના ડિસ્ચાર્જિંગનો પ્રાયોગિક ગ્રાફ દર્શાવે છે. તો આ પરિપથનો સમય અચળાંક કયા સમયગાળાની વચ્ચે આવેલ છે ?
    View Solution
  • 10
    કેપેસીટરના શ્રેણી અને સમાંતર જોડાણ માટે $q$ વિરુદ્ધ $V$ નો આલેખ આપેલ છે.તો આ કેપેસીટરના મૂલ્યો....
    View Solution