Question
વીજળીથી ચાલતાં વાહનોનાં નામ જણાવો.

Answer

વીજળીથી ચાલતાં વાહનોમાં રેલવે છે. હવે ધીમે ધીમે બૅટરીથી ચાલતાં સ્કૂટર, બાઈક, રિક્ષા, કાર વગેરે મળી રહ્યાં છે.

Need a full question paper?

Generate a complete, print-ready paper with questions like this in minutes — across 16+ boards, with answer keys.

Start Generating Free