MCQ
વિકલ સમીકરણ $\frac{{dy}}{{dx}} + ay = {e^{mx}}$ નો ઉકેલ મેળવો.
  • A
    $(a + m)\,y = {e^{mx}} + c$
  • B
    $y{e^{ax}} = m{e^{mx}} + c$
  • C
    $y = {e^{mx}} + c{e^{ - ax}}$
  • $(a + m)y = {e^{mx}} + c{e^{ - ax}}(a + m)$

Answer

Correct option: D.
$(a + m)y = {e^{mx}} + c{e^{ - ax}}(a + m)$
(d) $I.F.$ $ = {e^{\int_{}^{} {a\,dx} }} = {e^{ax}}$

$\therefore $Required solution is given by

$y.\,{e^{ax}} = \int_{}^{} {{e^{mx}}.{e^{ax}}} dx = \frac{{{e^{(a + m)x}}}}{{a + m}} + C$

==> $y = \frac{{{e^{mx}}}}{{a + m}} + C{e^{ - ax}}$

==> $y(a + m) = {e^{mx}} + C(a + m){\rm{ }}{e^{ - ax}}$.

Need a full question paper?

Generate a complete, print-ready paper with questions like this in minutes — across 16+ boards, with answer keys.

Start Generating Free

Similar questions

ધારોકે $f(x)=\sin ^{-1} x$ અને $g(x)=\frac{x^{2}-x-2}{2 x^{2}-x-6} .$ જો $g(2)=\lim _{x \rightarrow 2} g(x)$,તો વિધેય $fog$ નો પ્રદેશ ..... .
$\int {{x^3}\log x\,\,dx = } $
ફુગ્ગો કે જે હંમેશા ગોળાકાર રહે તે માટે $900$  ઘન સેમી/સેક્ન્ડના દરથી વાયુ વડે ફુલાવવામાં આવે છે. જ્યારે ત્રિજ્યા $15 $ સેમી હોય ત્યારે કેટલા દરથી ફુગ્ગાની ત્રિજ્યા વધે છે.
ધારો કે રેખા $\frac{x+3}{8}=\frac{y-4}{2}=\frac{z+1}{2}$ પર બિંદુઓ $\mathrm{P}$ અને $\mathrm{Q}$ આવેલા છે, કે જેઓ બિંદુ $\mathrm{R}(1,2,3)$ થી $6$ એકમ અંતરે છે. જે  ત્રિકોણ $PQR$ નું મધ્યકેન્દ્ર $(\alpha, \beta, \gamma)$ હોય, તો $\alpha^2+\beta^2+\gamma^2=$___________. 
$\int\limits_{\frac{{\sqrt 5 + 1}}{2}}^{\sqrt 3 } {\frac{{{x^2} + 1}}{{\left( {{x^2} - 1} \right)\sqrt {{x^4} - 3{x^2} + 1} }}dx = .........} $
ધારો કે $y=y(x)$ એ વિકલ સમીકરણ $\left(1+x^2\right) \frac{d y}{d x}+y=e^{\tan ^{-1} x}, y(1)=0$ નો ઉકેલ છે. તો $y(0)=$ .........
વિધેય $f$ એ દરેક $x$ અને $y$ માટે $f(x + y) = f(x) + f(y)$ નું પાલન કરે છે અને દરેક $x$ માટે $f(x) = (2x^2 + 3x)g(x)$ આપેલ છે  જ્યાં $g(x)$ એ સતત છે અને $g(0) = 3$ તો  $f '(x)$ મેળવો.
જો $A = \left[ {\begin{array}{*{20}{c}}1&2&1\\0&1&{ - 1}\\3&{ - 1}&1\end{array}} \right]$, તો
જો $k \le {\sin ^{ - 1}}x + {\cos ^{ - 1}}x + {\tan ^{ - 1}}x \le K $ તો
સમીકરણ $\left|\begin{array}{ccc}1+\sin ^{2} x & \sin ^{2} x & \sin ^{2} x \\ \cos ^{2} x & 1+\cos ^{2} x & \cos ^{2} x \\ 4 \sin 2 x & 4 \sin 2 x & 1+4 \sin 2 x\end{array}\right|=0,(0< x< \pi) $ નો  ઉકેલ મેળવો.